fbpx
બોલિવૂડ

સારા અલી ખાને કરીના કપૂરને ‘હાર્ટ ઓફ ક્વિન્સ’ ગણાવી

કરીના કપૂર ખાનની સાવકી દીકરી સારા અલી ખાને થ્રો બેક ફોટોગ્રાફ શેર કરીને કરીનાને બર્થ ડે વિશ કર્યુ હતું. સારાએ શેર કરેલા ફોટોગ્રાફમાં કરીના, સૈફ અલી ખાન અને ઈબ્રાહિમ પણ જાેવા મળે છે. આ પોસ્ટમાં સારાએ કરીનાને શુભેચ્છા આપતાં તેમને ક્વિન ઓફ હાર્ટ્‌સ ગણાવ્યાં હતાં. આ સાથે કેક, સ્પાર્કલ, હાર્ટ અને સ્માઈલીના ઈમોજી મૂક્યા હતા. કરીનાએ પણ તરત સારાને હાર્ટ ઈમોજીથી રીપ્લાય આ હતી.

સારા અલી ખાને થોડા સમય અગાઉ કરીના સાથેના બોન્ડિંગ અંગે વાત કરી હતી. સાવકા ભાઈ તૈમુર અને જહાંગીર સાથેના લગાવ અંગે પણ માહિતી આપી હતી. કરીનાએ થોડા સમય પહેલાં પોતાના પુસ્તકમાં ખુલાસો કર્યો હતો કે, તૈમુરનો જન્મ થવાનો હતો ત્યારે તે સૈફ અલી ખાન સાથે રોમ ફરવા ગઈ હતી. આ સમયે સારા પણ સાથે હતી. જેહના જન્મ બાદ પણ સારા અવાર-નવાર ઘરે આવતી હતી અને જેહને ગિફ્ટ આપતી હતી. સારાની માતા અમૃતા અને સૈફ અલી ખાન વચ્ચે ૨૦૦૪માં છૂટાછેડા થયા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/