fbpx
બોલિવૂડ

જી.જી.રાજામૌલીએ જે અભિનેતા સાથે ડેબ્યુ કર્યું તેની સાથે ચાર બેક ટુ બેક હીટ ફિલ્મો આપી

દરેક મોટા અભિનેતા જીજી રાજામૌલી સાથે કામ કરવાનું સપનું જુએ છે, જેમની ‘બાહુબલી’ અને ‘ઇઇઇ’ જેવી ફિલ્મોને હોલીવુડના દિગ્ગજ કલાકારોએ પણ વખાણી છે. ફિલ્મ નિર્માતાએ જુનિયર એનટીઆર સાથે દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી હતી, જેમની સાથે તે ખૂબ જ વિશિષ્ટ જાેડાણ ધરાવે છે. જીજી રાજામૌલીએ જુનિયર એનટીઆર સાથે અત્યાર સુધીમાં કુલ ચાર ફિલ્મો કરી છે, અને તમામ બોક્સ ઓફિસ પર સફળ રહી છે. જીજી રાજામૌલીએ ફિલ્મ ‘સ્ટુડન્ટ નંબર વન’ દ્વારા દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી હતી, જેમાં દર્શકોએ જુનિયર એનટીઆરને મુખ્ય અભિનેતા તરીકે પસંદ કર્યો હતો.

આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. જીજી રાજામૌલી અને જુનિયર એનટીઆરએ પણ તેમની બીજી ફિલ્મ ‘સિમ્હાદ્રી’ સાથે અજાયબીઓ કરી હતી. દર્શકોને પણ આ ફિલ્મ પસંદ પડી હતી અને તે બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. ફિલ્મ ‘યમદોંગા’માં જુનિયર એનટીઆરની એક્ટિંગ અને જીજીરાજામૌલીનું ડિરેક્શન પણ લોકોને પસંદ આવ્યું હતું. આ ફિલ્મે પણ સફળતાનો શીખરો પાર કર્યા હતા. વર્ષ ૨૦૨૨માં રિલીઝ થયેલી જીજીરાજામૌલીની ‘ઇઇઇ’એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. આ ફિલ્મની વિશ્વભરમાં પ્રશંસા થઈ હતી. ‘ઇઇઇ’ સૌથી વધુ કલેક્શન કરનારી ભારતીય ફિલ્મોની યાદીમાં સામેલ છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, ૫૫૦ કરોડ રૂપિયામાં બનેલી ‘ઇઇઇ’એ વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પરથી ૧૨૩૦ કરોડ રૂપિયાનું કલેક્શન કરીને ઈતિહાસ રચ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/