fbpx
બોલિવૂડ

રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સનો દીપિકા પાદુકોણનો ફર્સ્ટ લુક રિલીઝ થયો

રોહિત શેટ્ટીના (ઇર્રૈં જીરીંંઅ ર્ઝ્રॅ’જ ેંહૈદૃીજિી) કોપ યુનિવર્સમાં સામેલ થવા માટે ઘણા નવા સ્ટાર્સના નામ સામે આવ્યા છે. આમાંથી એક નામ દીપિકા પાદુકોણનું (ડ્ઢીીॅૈાટ્ઠ ઁટ્ઠઙ્ઘેર્ાહી) છે. દીપિકા ‘સિંઘમ અગેઈન’નો એક ભાગ છે, જે ‘સિંઘમ’ ફ્રેન્ચાઈઝીનો ત્રીજાે ભાગ છે. રોહિત શેટ્ટીએ પોતે એક્ટ્રેસનું સ્વાગત કરતી એક ખાસ પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં દીપિકા ખૂબ જ ખતરનાક અંદાજમાં પોલીસનો યુનિફોર્મ પહેરેલી જાેવા મળી રહી છે, જેને જાેઈને ફેન્સનું એક્સાઈટમેન્ટ વધી ગયું છે. રોહિત શેટ્ટીએ નવરાત્રીના શુભ અવસર પર તેની કોપ યુનિવર્સની પહેલી મહિલા કોપનો ફેન્સને પરિચય કરાવ્યો છે.

રોહિત શેટ્ટીએ ફિલ્મનું ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ કરીને દીપિકા પાદુકોણનું કોપ યુનિવર્સમાં સ્વાગત કર્યું છે. પોસ્ટરમાં દીપિકા પાદુકોણ એક ગુનેગારના મોં પર બંદૂક તાકી રહી છે. એક્ટ્રેસનું ખતરનાક હાસ્ય દર્શકોને હેરાન કરવા માટે પૂરતું છે.. રોહિત શેટ્ટીએ ‘સિંઘમ અગેઈન’નું ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ કરીને દીપિકા પાદુકોણનું ખુલ્લા દિલથી સ્વાગત કર્યું છે. રોહિત શેટ્ટીએ આ પોસ્ટને કેપ્શન આપ્યું છે કે ‘નારી સીતાની સાથે દુર્ગાનું પણ રૂપ છે. અમારા કોપ યુનિવર્સના સૌથી ક્રૂર અને હિંસક અધિકારીને મળો. શક્તિ શેટ્ટી, મેરી લેડી સિંઘમ, દીપિકા પાદુકોણ. દીપિકા પાદુકોણના ફર્સ્ટ લુક પોસ્ટરે રિલીઝ થતાની સાથે જ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. આ સિવાય ફેન્સ ફિલ્મ માટે વધુ ઉત્સાહિત હોય તેવું જાેવા મળી રહ્યું છે. રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિંઘમ અગેઈન’માં અજય દેવગન બાજીરાવ સિંઘમના તેના આઈકોનિક રોલ કરતો જાેવા મળશે, જે એક નીડર અને પ્રામાણિક પોલીસ છે. કરીના સિંઘમની પત્નીના રોલમાં ફરી જાેવા મળશે. આ સિવાય ફિલ્મમાં રણવીર સિંહ અને અક્ષય કુમાર પણ મહત્વના રોલમાં જાેવા મળશે. આશા છે કે આ ફિલ્મ આવતા વર્ષે સ્વતંત્રતા દિવસના અવસર પર થિયેટરોમાં રિલીઝ થશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/