fbpx
બોલિવૂડ

ફિલ્મ ટાઈગર ૩ની કમાણીમાં ઘટાડો, ૯મા દિવસમાં ૧૦.૮૨ કરોડ રૂપિયાની કમાણી કરી

સલમાન ખાન, કેટરિના કૈફ અને ઈમરાન હાશ્મી સ્ટારર ફિલ્મ ટાઈગર ૩ એ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં સારી કમાણી કરી છે. ફિલ્મનું ઈન્ડિયામાં બોક્સ ઓફિસ નેટ કલેક્શન ૨૫૦ કરોડની નજીક પહોંચી ગયું છે. દિવાળી પર રિલીઝ થયેલી ટાઈગર ૩ આ વર્ષની સૌથી મોટી ફિલ્મોમાંની એક સાબિત થઈ છે. ટાઈગર ૩ દ્વારા, સલમાન ખાનની ફ્લોપ ફિલ્મોની શ્રેણી પણ સમાપ્ત થઈ ગઈ છે અને તેણે જાેરદાર કમબેક કર્યું છે. તો પણ સ્ટોરી એક જ જગ્યાએ અટકી ગઈ છે અને જેનો ડર ‘ટાઈગર ૩’ની રિલીઝ પહેલા બધાને સતાવી રહ્યો હતો તે સાચો સાબિત થઈ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે ફિલ્મને રિલીઝ થયાને ૯ દિવસ જ થયા છે, પરંતુ ફિલ્મ હજુ ૨૫૦ કરોડ સુધી પહોંચી છે ત્યારે હવે ટાઈગર ૩ માટે ૫૦૦ કરોડનો આંકડો સ્પર્શ કરવો મુશ્કેલ લાગે છે.. બધાને આશા હતી કે જ્યારે પણ સલમાન ખાન અને કેટરિના કૈફની જાેડી મોટા પડદા પર સાથે જાેવા મળશે, ત્યારે ઘણા રેકોર્ડ તૂટી જશે. પરંતુ ફિલ્મ માટે મેકર્સ દ્વારા તૈયાર કરવામાં આવેલી સ્ટ્રેટેજી ફિલ્મ માટે સફળ સાબિત ન થઈ શકી. જીટ્ઠષ્ઠહૈઙ્માના બોક્સ ઓફિસ રિપોર્ટ અનુસાર, સલમાન ખાનની ફિલ્મે સોમવારે લગભગ ૫ કરોડ રૂપિયાની કમાણી કરી છે, જે ૯મા દિવસમાં સૌથી ઓછી કમાણી છે. ટાઈગર ૩એ રવિવારે ૧૦.૮૨ કરોડ રૂપિયાની કમાણી કરી હતી, ત્યારબાદ હવે ફિલ્મની કમાણીમાં ૫૦ ટકાથી વધુનો ઘટાડો થયો છે. ફિલ્મના કુલ બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો તેણે ભારતમાં જ ૨૩૩ કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. ભાઈજાનની આ ફિલ્મને ચાહકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે.. ‘ટાઈગર-૩’ દિવાળીના દિવસે એટલે કે ૧૨મી નવેમ્બરે રિલીઝ થશે.

જાે કે તે જ દિવસે ભારતની ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ પણ હતી. ભારતે નેધરલેન્ડ સામે ખૂબ જ સરળતાથી જીત મેળવી હતી, પરંતુ એડવાન્સ બુકિંગમાં શાનદાર કમાણી હોવા છતાં, ફિલ્મ પ્રથમ દિવસે માત્ર ૪૪.૫૦ કરોડ રૂપિયાની કમાણી કરી શકી હતી. આ ફિલ્મ માત્ર દિવાળી દરમિયાન જ નહીં પરંતુ ભાઈબીજના દિવસે પણ જંગી નફો કમાવવાની અપેક્ષા હતી, જે હાંસલ થઈ શકી નથી. આખો દેશ જાણે છે કે શાહરૂખ અને સલમાન જાે કોઈ ફિલ્મમા દેખાઈ જાય તો બન્નેના ફેન્સ ખુશીના માર્યા પાગલ થઈ જાય છે. સલમાન ખાને પઠાણ ફિલ્મમાં કેમિયો કર્યો હતો જે ફિલ્મ માટે ઘણો હિટ સાબિત થયો હતો પણ ટાઈગર-૩માં કેમિયો કર્યો પણ તે કઈ હિટ સાબિત ન થઈ શક્યો આથી બંનેને એકસાથે જાેવા માટે ન તો ક્રેઝ હતો કે ન તો ચાહકોની ભીડ એકઠી થઈ હતી, જેની અપેક્ષા હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/