fbpx
બોલિવૂડ

ફિલ્મ ‘એનિમલ’નું ટ્રેલર રિલીઝમાં રશ્મિકા મંદાના રેડ-બ્લેક આઉટફિટમાં ખુબ સુંદર લાગી

રણબીર કપૂર સ્ટારર ફિલ્મ એનિમલનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરમાં રણબીરનું જાેરદાર એક્શન જાેવા મળે છે અને અનિલ કપૂરનું પાત્ર પણ ખૂબ જ મજબૂત છે. રશ્મિકા મંદાના તેમજ રણબીર કપૂરની અપકમિંગ ફિલ્મ એનિમલનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જેમાં બોબી દેઓલ પણ જાેવા મળી રહ્યો છે. ફિલ્મ એનિમલના ટ્રેલર લોન્ચ વખતે કલાકારો તેમજ ફિલ્મના ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગા, ટી-સિરીઝના મેનેજિંગ ડિરેક્ટર ભૂષણ કુમાર અને અન્ય લોકો પણ જાેવા મળ્યા હતા.. ટ્રેલર રિલીઝ વખતે નેશનલ ક્રશ સાઉથ એક્ટ્રેસ લાઈમલાઈટમાં રહી હતી. રેડ એન્ડ બ્લેક સાડીમાં ઝલવો બતાવ્યો હતો. સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં રણબીરનો લુક ફેન્સને ઘણો પ્રભાવિત કરી રહ્યો છે. એનિમલ દ્વારા અભિનેતા પ્રથમ વખત સાઉથની પ્રખ્યાત અભિનેત્રી રશ્મિકા મંદન્ના સાથે સ્ક્રીન શેર કરતો જાેવા મળશે. ફેન્સ આ ક્રાઈમ થ્રિલરની આતુરતાથી રાહ જાેઈ રહ્યા હતા. ટ્રેલર જાેયા બાદ લોકોમાં ફિલ્મને લઈને ઉત્સાહ વધે તેવું લાગી રહ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/