fbpx
બોલિવૂડ

અભિનેત્રી મૌની રોયે ડીપ નેક મિની ડ્રેસ લુક સો.મીડિયામાં વાયુવેગે વાઈરલ

બ્યુટીફુલ એક્ટ્રેસ મૌની રોય સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે અવારનવાર પોતાના લુકથી ફેન્સને દિવાના બનાવતી જાેવા મળે છે. આ તસવીરોમાં મૌની રોય ડીપ નેક મીની ડ્રેસમાં ખૂબ જ હોટ અને ગ્લેમરસ લાગી રહી છે. આ લેટેસ્ટ ફોટોઝમાં મૌની રોય ડીપ નેક મીની ડ્રેસમાં તેના હોટ લુકથી ફેન્સને દિવાના બનાવતી જાેવા મળે છે.. આ તસવીરમાં મૌની રોય જમીન પર બેસીને હોટ પોઝ આપતી જાેવા મળે છે.

આ ફોટા શેર કરતી વખતે મૌની રોયે તેમને કેપ્શન લખ્યું છે કે સફેદ સસલાનો પીછો કરો, તમે ક્યારેય જાણી નહીં શકો કે તમને શું મળશે. મૌની રોયે ગોલ્ડન માઈક્રો હેન્ડ બેગ અને હીલ્સ સાથે તેના લુકને કમ્પલીટ કર્યો છે. આ ફોટામાં મૌની રોય તેના કર્વી ફિગર અને ટોન્ડ લેગ્સ ફ્લોન્ટ કરતી જાેવા મળે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/