fbpx
બોલિવૂડ

‘તારક મહેતા..”શોમાં મોનાઝ મેવાવાલાની એન્ટ્રી થઈ

હવે શોમાં નવી રોશન ભાભીની એન્ટ્રી થઈ છે. હવે અભિનેત્રી મોનાઝ મેલાવાલાએ ‘તારક મહેતા’માં મિસીસ રોશન સિંહ સોઢીના પાત્રમાં પ્રવેશ કર્યો છે. આ સાથે ચાહકો એ જાણવા ઉત્સુક છે કે કોણ છે મોનાઝ મેવાવાલા? મોનાઝનો જન્મ ૨૬ ડિસેમ્બર ૧૯૮૫ના રોજ ફિરદૌસ મેવાવાલા અને આશા ફિરદૌસ મેવાવાલાને ત્યાં થયો હતો.

મોનાઝ કેટલાક ટીવી શોમાં જાેવા મળી ચૂકી છે. મોનાઝના પિતા પણ કસૂર સહિત અનેક ફિલ્મોમાં તેમની ભૂમિકાઓ માટે જાણીતા અભિનેતા હતા. જ્યારે તેમની માતા સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં કામ કરતી હતી.. અભિનેત્રીનો એક નાનો ભાઈ રાજેશ્વર પણ છે. મોનાઝે મુંબઈની જય હિંદ કોલેજમાં અભ્યાસ કર્યો હતો. તે વધુ અભ્યાસ માટે ગુજરાત લો સોસાયટી, અમદાવાદ ગઈ હતી. અભિનેત્રી હોવાની સાથે મોનાઝ એક પ્રોફેશનલ સાલસા ડાન્સર પણ છે.

તેણે શ્યામક ડાવર ડાન્સ એકેડમીમાંથી ડાન્સ શીખ્યો. તારક મહેતાનો એક ભાગ બનવા પર મોનાઝ મેવાલાએ કહ્યું, હું ્‌સ્ર્દ્ભંઝ્ર પરિવારનો ભાગ બનવા માટે રોમાંચિત અને ગર્વ અનુભવું છું. મને આ રોલ ગમે છે અને આ તક માટે અસિત મોદીની આભારી છું. હું આ પાત્રમાં મારી તમામ શક્તિ અને દિલ લગાવીશ. મને ખાતરી છે કે તારક મહેતા શોના તમામ ફેન્સ મને તેમનો પ્રેમ અને સમર્થન આપશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/