fbpx
બોલિવૂડ

દીપિકા પાદુકોણ ભગવાન વેંકટેશ્વરના આશીર્વાદ લેવા તિરુપતિ મંદિર પહોંચી

બોલિવુડ અભિનેત્રી દીપિકા પદુકોણ અને હૃતિક રોશન આગામી ફિલ્મમાં સાથે જાેવા મળવાના છે. ત્યારે આ દિવસોમાં બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ તેની એરિયલ એક્શન થ્રિલર ફિલ્મ ફાઈટરને લઈને સતત ચર્ચામાં છે જે ફિલ્મને લઈને દીપિકાનો લૂક પોસ્ટર પણ સામે આવ્યું છે. જેમાં તે ખૂબ જ આકર્ષક લાગી રહી છે તેમજ ફિલ્મનું ટીઝર પણ રીલિઝ થઈ ગયું છે. આ પછી હૃતિક રોશન અને દીપિકા પાદુકોણની કેમેસ્ટ્રીની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે.

દરમિયાન, ફિલ્મની રિલીઝ પહેલા, દીપિકા ભગવાનના આશીર્વાદ લેવા તિરુપતી મંદિર આવી છે. વાસ્તવમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે. જેમાં જાેઈ શકાય છે કે દીપિકા ભગવાન વેંકટેશ્વરના આશીર્વાદ લેવા ગુરુવારે સાંજે તેની બહેન અનીશા સાથે તિરુમાલા પહોંચી હતી. આ મંદિર ભગવાન વિષ્ણુના સ્વરૂપ વેંકટેશ્વરને સમર્પિત કરવામાં આવ્યું છે. દીપિકા અહીં પોતાની ફિલ્મની સફળતા માટે પ્રાર્થના કરવા આવી હતી.. ફિલ્મ ફાઈટર વિષે કહીએ તો, ફિલ્મનો પહેલો ભાગ રિલીઝ માટે તૈયાર છે. ગીતનું ટીઝર શેર કરતાં રિતિક રોશને માહિતી આપી છે

કે આ ગીત આજે રિલીઝ થવા જઈ રહ્યું છે. હૃતિકે તેની પોસ્ટ સાથે કેપ્શન આપ્યું છે કે ચલો પાર્ટી શરૂ કરતે હૈ! ઈંજીરીિારેઙ્મખ્તટ્ઠઅી ગીત આવતીકાલે રિલીઝ થશે. પાર્ટીનું ગીત ૧૫મી ડિસેમ્બર (શુક્રવાર)ના રોજ આવશે. ફાઈટરના પહેલા ગીત શેર ખુલ ગયેમાં હૃતિક અને દીપિકાના કેટલાક મજેદાર ડાન્સ મૂવ્સ પણ જાેવા મળશે. તમને જણાવી દઈએ કે, ફાઈટર સિવાય દીપિકા પાસે બીજા ઘણા પ્રોજેક્ટ છે. તાજેતરમાં, અભિનેત્રીએ ફિલ્મ સિંઘમ અગેનનું તેનું વિસ્ફોટક પોસ્ટર શેર કર્યું હતું. જેને જાેયા બાદ તેના ફેન્સ ખૂબ જ પ્રભાવિત થયા હતા.

પોલીસ યુનિફોર્મમાં દીપિકાનો લેડી સિંઘમ અવતાર બધાનું ધ્યાન ખેંચી રહ્યો છે. અજય દેવગનની આ ફિલ્મમાં દીપિકા ઉપરાંત અન્ય ઘણા સ્ટાર્સ જાેવા મળવાના છે. આ ફિલ્મમાં પણ દીપિકા પઠાણ ફિલ્મની જેમ બોલ્ડ અવતારમાં જાેવા મળશે. બંને સુપરસ્ટારના લિપલોક સીન અને ઈન્ટીમેટ સીન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. કેટલાક સોશિયલ મીડિયા યુઝર બંને સુપરસ્ટારને ટ્રોલ કરતા કહી રહ્યા છે કે દેશભક્તિની ફિલ્મમાં આ શું ચાલી રહ્યું છે ? જ્યારે અન્ય કેટલાક સોશિયલ મીડિયા યુઝર આ ટીઝરની પ્રશંસા કરીને આ જાેડીને બોલિવૂડના ઈતિહાસની સૌથી હોટ જાેડી કહી કહ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/