fbpx
બોલિવૂડ

અભીનેત્રી તૃપ્તી ડિમરીએ રણબીર કપૂરના ગીત પર ડાન્સ કરતાનો વિડીયો વાઈરલ

બોલિવૂડ એક્ટર રણબીર કપૂરની ફિલ્મ એનિમલમાં ઈન્ટિમેટ સીન આપનાર તૃપ્તિ ડિમરી રાતો રાત સોશિયલ મીડિયા પર ખૂબ છવાઈ ગઈ છે, લોકોએ તેને નેશનલ ક્રશનું ટેગ પણ આપી ચૂક્યા છે. એનિમલથી તૃપ્તિ ડિમરીની ફેન ફોલોઈંગ આસમાને પહોચી ગઈ છે, તૃપ્તિની સુંદરતાની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે.

આ ફિલ્મથી જ ચાહકો તેને ભાભી ૨ કહીને બોલાવી રહ્યા છે. તૃપ્તિ ડિમરી પોતે પણ આ અચાનક પ્રસિદ્ધિથી ખુશ અને આશ્ચર્ય અનુભવી રહી છે. હવે તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.. આ વીડિયોમાં તૃપ્તિ પોતાની સુંદર અંદાજમાં ઘાઘરા ગીત પર ડાન્સ કરતી જાેવા મળી રહી છે. આ વીડિયોમાં તૃપ્તિનો ડાન્સ જાેઈને ચાહકો ખુશીથી ઉછળી રહ્યાં છે. હવે તૃપ્તિ ડિમરીનો એક લેટેસ્ટ ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ ડાન્સ વિડિયો તૃપ્તિએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ કર્યો હતો જે હવે ઈન્ટરનેટ પર તરી રહ્યો છે. આ વીડિયોમાં તૃપ્તિ તેના કો-સ્ટાર રણબીર કપૂરના ફિલ્મ “યે જવાની હૈ યે દિવાની”ના પ્રખ્યાત ગીત “ઘાઘરા” પર ડાન્સ કરતી જાેવા મળે છે.. હવે નેટીઝન્સ તૃપ્તિના ડાન્સ મૂવ્સના ફેન થયા છે અને આ વીડિયોને ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે યે જવાની હૈ દીવાની ફિલ્મમાં રણબીર કપૂર અને માધુરી દીક્ષિત પર ગીત “ઘાઘરા” બનાવવામાં આવ્યું હતું. એટલું જ નહીં, તૃપ્તિ ડિમરીએ તેના ઈન્સ્ટાગ્રામ પર વધુ એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં, તૃપ્તિએ કરણ જાેહરની પ્રખ્યાત ફિલ્મ “કભી ખુશી કભી ગમ” ના ગીત “બોલે ચૂડિયા” પર પણ ધમાકેદાર ડાન્સ કર્યો છે. તૃપ્તિએ આ ડાન્સમાં કરીના કપૂરના સિગ્નેચર સ્ટેપ્સ રિક્રિએટ કર્યા છે, જેને લોકો હવે ખૂબ પસંદ કરી રહ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/