fbpx
બોલિવૂડ

રણબીર કપૂર અને આલિયા ભટ્ટે તેમની સુંદર પુત્રીનો ચહેરો જાહેર કર્યો

ચાહકો જેની રાહ જાેઈ રહ્યા હતા તે પુરી થઈ ગઈ છે. ચાહકો લાંબા સમયથી આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની પુત્રી રાહાની ઝલક લઈ રહ્યા હતા. પણ આજ સુધી રાહાનો ચહેરો કોઈએ જાેયો ન હતો. હવે ક્રિસમસના અવસર પર રાહાનો ચહેરો સામે આવ્યો છે. રણબીર અને આલિયાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં રાહા પણ જાેવા મળી રહી છે. ક્રિસમસ પર ચાહકોને એક ખાસ સરપ્રાઈઝ આ કપલ તરફથી મળી છે.

આલિયા ભટ્ટ અને રણબીર કપુર માતા-પિતા બન્યા તો ચાહકો ખુબ જ ખુશ હતા પરંતુ સાથે આ કપલથી નારાજ પણ હતા. કારણ કે, રાહાના જન્મના એક વર્ષ બાદ પણ આ કપલે રાહાનો ચેહરો ચાહકોને દેખાડ્યો ન હતો પરંતુ હવે ક્રિસમસ પર આ કપલ રાહા સાથે જાેવા મળ્યું હતુ. આ દરમિયાન રાહા ખુબ જ ક્યુટ લાગી રહી હતી.. વીડિયોની વાત કરીએ તો આલિયા ભટ્ટ અને રણબીર કપૂરનો ગેટઅપ જાેઈને એવું લાગી રહ્યું છે કે, તે ક્રિસમસ પર પાર્ટીના મોડમાં છે.

તે મુંબઈમાં સ્પોર્ટ થયા હતા. આ દરમિયાન પિતા રણબીરના ખોળામાં જાેવા મળી હતી દિકરી. રાહાએ વ્હાઈટ કલરનું આઉટફિટ પહેર્યું છે. અને તેની આઉટફિટ ક્રિસમસ સાથે મેચ થઈ રહ્યું છે. રાહાની આંખો ભુરી છે અને તેના દાદાના દાદા રાજ કપુરની કોપી લાગી રહી છે. ચાહકોએ રાહાની ઝલક જાેઈ ખુબ ખુશ થયા છે. રાહા ખુબ જ ક્યુટ છે. રાહાનો ક્યુટ વીડિયો સામે આવતા જ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એક ચાહકે કોમેન્ટ કરી કે, તેના દાદા જેવી લાગી રહી છે. તો એક કોમેન્ટ કરી ડેડીઝ ગર્લ છે. તમને જણાવી દઈએ કે, રાહાનો જન્મ ૬ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ થયો હતો. તે એક વર્ષની થઈ ચૂકી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/