fbpx
બોલિવૂડ

બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણના જન્મદિવસે જાણો કેટલીક રસપ્રદ વાતો..

દીપિકા પાદુકોણના કરિયરની શરુઆત ધણા લાંબા સમયથી શરુ થઈ ચૂકી છે. ટુંક સમયમાં જ તે ઈન્ડસ્ટ્રીની લીડ અભિનેત્રી બની ચૂકી છે. તેની ફેન ફોલોઈંગ પણ ખુબ મજબુત છે. તેની એક ઝલક જાેવા માટે લોકો તલપાપડ બનતા હોય છે. દિપિકાની પર્સનલ લાઈફમાં પણ અનેક અપડાઉન આવ્યા છે. તેમજ છતાં તેમણે તેના કરિયર પણ કોઈ આંચકો આવવા દીધો નથી.એટલા માટે તે બોક્સ ઓફિસની ક્વીન છે..

શાહરુખ ખાને ફરી એક વખત બોક્સ ઓફિસ પર કિંગ બની ગયો છે. તેની મોટા ભાગની ફિલ્મો ઓલટાઈમ બ્લોકબસ્ટરની લિસ્ટમાં સામેલ થઈ ચૂકી છે. તેમ છતાં તેની ૨ ફિલ્મો ૫૦૦ કરોડથી વધુ કમાણી કરી ચૂકી છે. કેટલીક ફિલ્મોએ ૧૦૦,૨૦૦ અને ૩૦૦ કરોડ કમાય ચૂકી છે. આ કારણથી જાેવા જઈએ તો બોક્સ ઓફિસનો અસલી કિંગ શાહરુખ ખાન છે.. દીપિકા પાદુકોણ ઈન્ડસ્ટ્રીની એક માત્ર અભિનેત્રી છે જેમણે અત્યારસુધી ૯ ફિલ્મોમાં ૧૦૦ કરોડથી વધુનું કલેક્શન કર્યું છે.

ત્યારબાદ નંબર આવે છે આલિયા , કરિના અને કેટરીના નો. આ સિવાય દીપિકા પાદુકોણ પણ ૫૦૦ કરોડથી વધુની કમાણી કરનારી બે ફિલ્મોનો ભાગ રહી ચૂકી છે. આ દૃષ્ટિકોણથી જાેવામાં આવે તો દીપિકા પાદુકોણને કોઈપણ ચર્ચા વિના બોક્સ ઓફિસની ક્વિન કહી શકાય.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/