fbpx
બોલિવૂડ

ફિલ્મ ‘ટાઈગર ૩’ OTTપર થશે રિલીઝ

સલમાન ખાનના ફેન્સ માટે સારા સમાચાર છે. જેમણે થિયેટરમાં સલમાન ખાન અને કેટરિના કૈફની સ્પાય થ્રિલર ‘ટાઈગર ૩’ નથી જાેઈ તે હવે ઘરે બેઠા જ પોતાના મોબાઈ ફોનમાં જાેઈ શકશે. તમને જણાવી દઈએ કે ટાઈગર ૩ ર્ં્‌્‌ પર રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ ર્ં્‌્‌ પ્લેટફોર્મ પર રિલીઝ થશે. સલમાન ખાન અને કેટરિના કૈફની ફિલ્મ ટાઈગર ૩ ર્ં્‌્‌ પ્લેટફોર્મ પર ટકરાશે. આ ફિલ્મ સ્પાય થ્રિલર ફિલ્મો એક થા ટાઇગર અને ટાઇગર ઝિંદાની ટાઇગર ૩ છે જે એમેઝોન પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ કરવામાં આવશે. હિન્દી ઉપરાંત, તમે તમિલ અને તેલુગુ ભાષામાં પણ જાેઈ શકાશે.

સલમાન અને કેટરિનાની ફિલ્મ એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થશે પરંતુ તે કયા દિવસ રિલીઝ થશે કે કેમ તેની જાણકારી . ખરેખર, ફિલ્મની રિલીઝ ડેટ ર્ં્‌્‌ પર જાહેર કરવામાં આવી નથી.. ઇમરાન હાશ્મીએ ટાઇગર ૩ ફિલ્મમાં વિલનની ભૂમિકા ભજવી હતી. સલમાન અને કેટરિના સાથેના ઈમરાનના કામના પણ ખૂબ વખાણ થયા છે. આ ફિલ્મમાં શાહરૂખે કેમિયો કર્યો હતો. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ નવેમ્બર ૨૦૨૩માં રિલીઝ થઈ હતી. ફિલ્મને બોક્સ ઓફિસ પર સારો પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મને મનીષ શર્માએ ડિરેક્ટ કરી હતી અને યશ રાજ ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી હતી. ટાઇગર સિરીઝનો આ ત્રીજાે ભાગ છે. આ પહેલા ‘એક થા ટાઈગર’ અને ‘ટાઈગર ઝિંદા હૈ’ રિલીઝ થઈ હતી.

બંને ફિલ્મો ચાહકોને ઘણી પસંદ આવી હતી. ટાઇગર ૩માં સલમાન ખાન ઉપરાંત કેટરિના કૈફ, ઇમરાન હાશ્મી, રિદ્ધિ ડોગરા પણ મહત્વના રોલમાં છે. બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો આ ફિલ્મે સ્થાનિક બજારમાં ૨૮૨.૭૯ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. ૪૬૪ કરોડનું વિશ્વવ્યાપી કલેક્શન હતું.. જાે આપણે સલમાન અને કેટરીનાના વર્ક ફ્રન્ટ પર નજર કરીએ તો, ભાઈજાન હવે આગામી બોલીવુડની ત્રણ ફિલ્મોમાં જાેવા મળવાના છે જેમાં સલમાન ખાન અને કરણ જાેહર સાથે કામ કરવા જઈ રહ્યા છે. સલમાન ફિલ્મ ‘ધ બુલ’માં જાેવા મળી શકે છે.

આ સિવાય સલમાન ખાન દબંગ ફિલ્મની સિકવલ ‘દબંગ ૪’ ફિલ્મમાં દેખાશે, અને સૌથી પ્રચલિત ફિલ્મ કિક ની સિકવલ ફિલ્મ ‘કિક ૨’ માં જાેવા મળવાનો છે. એક રિપોર્ટ્‌સ અનુસાર, સલમાન ખાન સૂરજ બડજાત્યા સાથે પણ એક ફિલ્મ લાવવા જઈ રહ્યો છે. અને હવે કેટરિના કૈફ મેરી ક્રિસમસ ફિલ્મને લઈને ચર્ચામાં છે. મેરી ક્રિસમસ ૧૨મી જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં કથીરન અને વિજય સેતુપતિ લીડ રોલમાં છે. આ ફિલ્મનું નિર્દેશન શ્રીરામ રાઘવને કર્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/