fbpx
બોલિવૂડ

બોલિવુડ બેસ્ટ ડાયરેક્ટર રોહિત શેટ્ટી આવનારા ૨ વર્ષમાં ફિલ્મ ‘ગોલમાલ ૫’ રજુ કરશે

બોલિવુડના બેસ્ટ ડાયરેક્ટર્સમાંના એક રોહિત શેટ્ટી પોતાની દરેક ફિલ્મ સાથે કંઈક અલગ અને સારું કરવાનો પ્રયાસ કરે છે. રોહિત શેટ્ટીનું નામ સક્સેસફુલ ડાયરેક્ટર્સની લિસ્ટમાં આવે છે. તેની ફિલ્મોમાં ઘણી બધી એક્શન અને ડ્રામા જાેવા મળે છે. હાલમાં જ રોહિત શેટ્ટી ટૂંક સમયમાં ઓટીટી ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. તેમના દ્વારા બનાવવામાં આવેલ ઈન્ડિયન પોલીસ ફોર્સ ટૂંક સમયમાં ઓટીટી પર રિલીઝ થશે.

આ દરમિયાન રોહિત શેટ્ટીની ગોલમાલ ફ્રેન્ચાઈઝીને લઈને એક નવું અપડેટ સામે આવ્યું છે. હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન રોહિત શેટ્ટીએ ગોલમાલના અપકમિંગ પાર્ટને લઈને એટલે કે ગોલમાલ ૫ માટે તેનો માસ્ટર પ્લાન જાહેર કર્યો છે. પિંકવિલાના રિપોર્ટ મુજબ રોહિત શેટ્ટીને ‘ગોલમાલ ૫’ વિશે અપડેટ પૂછવામાં આવ્યું હતું. તેને અજય દેવગન અને તેની ગેંગની વાપસીને લઈને સવાલ કરવામાં આવ્યો હતો, જેનો રોહિત શેટ્ટીએ ખુલ્લેઆમ જવાબ આપ્યો હતો. રોહિતે કહ્યું કે ‘ગોલમાલ ૫’ જરૂર બનશે. ડાયરેક્ટરની વાત માનીએ તો તે આ ફિલ્મ ટૂંક સમયમાં બનાવશે.

તેને લાગે છે કે આવનારા ૨ વર્ષમાં તે ‘ગોલમાલ ૫’ બધાની સામે રજૂ કરશે. આ સિવાય રોહિતે એ પણ વચન આપ્યું છે કે ગોલમાલનો અપકમિંગ પાર્ટ અગાઉના પાર્ટ કરતા ઘણો મોટો અને સારો હશે. તેમના મતે સિનેમા પહેલાની સરખામણીમાં હવે ઘણું બદલાઈ ગયું છે. જેના કારણે હવે ઓલ ધ બેસ્ટ અને ગોલમાલ જેવી ફિલ્મોને વધુ સારી અને મોટી બનાવવી પડશે. રોહિત શેટ્ટીના મતે તે ગોલમેનમાં એક્શન એડ કરી શકતો નથી, પરંતુ તે તેનો સ્કેલ હાઈ કરી શકે છે. ગોલમેનના ઘણા ફેન્સ છે અને તેને ફેન્સ માટે આ બ્રાન્ડ બનાવી છે. આવામાં ગોલમાલનો આગળનો પાર્ટ કોમેડી ફ્રેન્ચાઈઝી હોવા છતાં મોટો અને સારો હોવો જાેઈએ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/