fbpx
બોલિવૂડ

અવનીત કૌરનો પિંક કલર સાથે હોટ અને ગ્લેમરસ લુક ફેન્સને ખુબ પસંદ આવ્યો

અવનીત કૌર બેબી પિંક કલરના ઓફ-શોલ્ડર ટોપ અને બ્લેક પેન્ટમાં ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી છે, જેના પર ચાહકો દિવાના થયા છે. અવનીત કૌર તેના હોટ અને ગ્લેમરસ લુકને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. હાલમાં જ અવનીત કૌરે તેના કેટલાક ફોટો ચાહકો સાથે શેર કર્યા છે જેમાં તે કોઈ બ્યુટી ક્વીનથી ઓછી દેખાઈ રહી નથી. તસવીરોમાં અવનીત કૌર બેબી પિંક કલરના ઓફ-શોલ્ડર ટોપ અને બ્લેક પેન્ટમાં ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી છે.

અવનીત કૌર ઇન્ડોર સેટઅપમાં કિલર પોઝ આપતી જાેવા મળે છે. તસવીરો શેર કરતી વખતે, અવનીત કૌરે કેપ્શન આપ્યું જેમાં, બેબી પિંક બબલગમ અને હાર્ટ ઇમોજી પણ શેર કરી. અવનીત કૌરની તસવીરો પર તેના લાખો ચાહકો કોમેન્ટ કરતા જાેવા મળે છે – સુંદર, ફેબ્યુલસ, હોટ, સ્ટનિંગ, કિલર અને સ્ટાઇલિશ.. અવનીત કૌર ક્યારેક પોતાના ટ્રેડિશનલ લુક, ક્યારેક ગ્લેમરસ સ્ટાઈલ તો ક્યારેક બોલ્ડ અવતારથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતી જાેવા મળે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/