fbpx
બોલિવૂડ

15000 કરોડ રૂપિયાના મહાદેવ બેટિંગએપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ

15000 કરોડ રૂપિયાના મહાદેવ બેટિંગએપ કેસમાં મુંબઈ પોલીસની SITએ એક્ટરસાહિલ ખાનની છત્તીસગઢથી ધરપકડ કરી છે, નોંધનીય છે કે હાઈકોર્ટેસાહિલ ખાનની જામીન અરજી ફગાવી દીધા બાદ આ ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે છત્તીસગઢમાં તેની ધરપકડ બાદ અભિનેતા સાહિલખાનને મુંબઈ લાવવામાં આવી રહ્યો છે, જ્યાં તેની પૂછપરછ કરવામાં આવશે. જણાવી દઈએ કે, મહાદેવ સટ્ટાબાજીનીએપમાંસાહિલ ખાન પહેલો ફિલ્મ સ્ટાર નથી. આ પહેલા પણ આ કેસમાં ઘણા કલાકારોના નામ સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે સાહિલ ખાન લોટસ બુક 24/7 નામની સટ્ટાબાજીએપ્લિકેશનવેબસાઇટમાં ભાગીદાર છે, જે મહાદેવ બેટિંગએપ્લિકેશન નેટવર્કનો ભાગ છે.

બોમ્બે હાઈકોર્ટમાંથીઆગોતરા જામીન અને ધરપકડમાંથી રાહત ન મળતા સાહિલ ખાન મુંબઈથી ભાગી ગયો હતો. લગભગ 40 કલાક સુધી પીછો કર્યા બાદ પોલીસે સાહિલની ધરપકડ કરી હતી. કહેવાય રહ્યું છે કે સાહિલ ખાન વારંવાર પોતાનું લોકેશનબદલતો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/