fbpx
બોલિવૂડ

અલ્લૂ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા ૨ઃ ધ રૂલ’ નું ગીત ‘પુષ્પા-પુષ્પા’ રિલીઝ

દર્શકો દ્વારા આતુરતાથી અલ્લૂ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા ૨ઃ ધ રૂલ’ની રાહ જોવાઈ રહી છે ત્યારે, અલ્લૂ અર્જુનની આ ફિલ્મ આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક છે. ફિલ્મના નિર્માતાઓ દ્વારા ફિલ્મનું ગીત ‘પુષ્પા-પુષ્પા’ રિલીઝ કરવામાં આવ્યું હતું, અને ગણતરીના કલાકોમાં ટેના લખો વ્યુઝ થઈ ગયા હતા, દર્શકોને આ નવું ગીત ખુબજ ગમ્યું છે.

‘પુષ્પા ૨ઃ ધ રૂલ’ આ વર્ષની સૌથી ચચિર્ત ફિલ્મોમાંથી એક છે. સુકુમાર આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. આ ફિલ્મમાં અલ્લૂ અર્જુન ઉપરાંત રશ્મિકા મંદાના અને ફહદ ફાસિલ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. દર્શકોનો ઉત્સાહ વધારવા માટે મેકર્સે આજે ફિલ્મનું ગીત ‘પુષ્પા-પુષ્પા’ રિલીઝ કર્યું છે. આ ગીતમાં ‘પુષ્પા’ના ગુણો સમજાવવામાં આવ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/