fbpx
બોલિવૂડ

સની દેઓલ અને પ્રીતિ ઝિન્ટા ની ‘લાહોર ૧૯૪૭’ ૨૦૨૫ જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં રીલીઝ થશે

બોલિવૂડ એક્ટર સની દેઓલ વર્ષ ૨૦૨૩માં રિલીઝ થયેલી ફિલ્મ ગદર ૨માં જોવા મળ્યો હતો અને એ ફિલ્મે ઘણા રેકોર્ડ તોડ્‌યા છે. હવે ફરી એકવાર કલાકારો બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા આવી રહ્યા છે. આ વખતે તે લાહોર ૧૯૪૭માં સની દેઓલ વર્ષ ૨૦૨૩માં ફિલ્મ ‘ગદર ૨’થી મોટા પડદા પર પાછો ફર્યો હતો. ‘લાહોર ૧૯૪૭’ એક એક્શન ડ્રામા ફિલ્મ હશે. સની દેઓલ સાથે પ્રીતિ ઝિન્ટા પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળી શકે છે.

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ ‘લાહોર ૧૯૪૭’ આવતા વર્ષે એટલે કે ૨૦૨૫ના ગણતંત્ર દિવસના વીકએન્ડ પર રિલીઝ થઈ શકે છે. દર્શકોને આ ફિલ્મમાં જોરદાર એક્શન જોવા મળશે. અહેવાલો અનુસાર ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે, જે જૂન સુધીમાં પૂર્ણ થશે. અભિનેતા સની દેઓલ ની આ ફિલ્મમાં બહુ ઓછા ફહ્લઠ જોવા મળશે, કારણ કે નિર્માતાઓ ઇચ્છે છે કે આ ફિલ્મ વાસ્તવિક ડ્રામા અને એક્શન પર ધ્યાન કેન્દ્રિત કરે. સની દેઓલની આ ફિલ્મમાં આમિર ખાન પણ કેમિયો રોલ કરતો જોવા મળી શકે છે. ફિલ્મમાં પ્રીતિ ઉપરાંત શબાના આઝમી પણ મુખ્ય ભૂમિકામાં છે. આ સિવાય અભિમન્યુ સિંહ વિલનની ભૂમિકામાં જોવા મળશે અને અલી ફઝલ પણ ફિલ્મમાં જોવા મળશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/