fbpx
બોલિવૂડ

હોલિવૂડના અભિનેતા બર્નાર્ડ હિલ ૭૯ વર્ષની વયે અવસાન

હોલીવુડના મહાન કલાકારોમાં ગણના પામેલા બર્નાર્ડ હિલનું ૭૯ વર્ષની વયે અવસાન થયું છે. તેમણે ૧૯૯૭માં રિલીઝ થયેલી ‘ટાઈટેનિક’ અને ‘ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ’ ટ્રાયોલોજીમાં મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. પ્રખ્યાત સ્કોટિશ ગાયક અને સંગીતકાર બાર્બરા ડિક્સને તેના ઠ એકાઉન્ટ પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે.

તેમના એક્સ-પોસ્ટ પર આ દુઃખદ સમાચાર શેર કરતા, બાર્બરા ડિક્સને લખ્યું, “બર્નાર્ડ હિલના મૃત્યુ વિશે મને ખૂબ જ દુઃખ સાથે લખવું પડી રહ્યું છે. અમે જ્હોન પોલ જ્યોર્જ રિંગો અને બર્ટ, વિલી રસેલના માર્વેલસ શોમાં ૧૯૭૪ અને ૭૫માં સાથે કામ કર્યું હતું. ખરેખર તે એક અદ્ભુત અભિનેતા હતા. તેમને મળવું એ એક લહાવો હતો.આ દુઃખદ સમાચાર બાદ ચાહકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ઘણા યૂઝર્સ તેમની અભિનય કુશળતાના વખાણ કરી રહ્યા છે, જ્યારે ઘણા લોકો તેમની અભિનયની ઝીણવટ વિશે લખી રહ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/