fbpx
બોલિવૂડ

બીચ પર ના બોલ્ડ ફોટા શેર કરતાંની સાથેજ મૌની રૉય ના ચાહકોએ કર્યો સોશિયલ મીડિયામાં લાઇક્સ નો વરસાદ

ટીવી અને બોલિવૂડમાં પોતાની એક્ટિંગ સ્કિલ થી ચાહકો ના મન મોહી લેનારી અભિનેત્રી મૌની રોય સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. મૌની રોય અવારનવાર પોતાના ફેન્સ માટે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. આ દરમિયાન મૌની રોયે તેના નવા ફોટા શેર કર્યા છે. આ તસવીરોમાં મૌની રોય બિકીની પહેરેલી જોવા મળી હતી. મૌની રોયનો નવો લૂક સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગયો હતો.

તો ચાલો મૌની રોયના નવા ફોટા પર એક નજર કરીએ જે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. આ તસવીરમાં મૌની રોય બિકીની પહેરેલી જોવા મળી રહી છે. મૌની રોયની તસવીર વાયરલ થઈ રહી છે. તસવીરોમાં મૌની રોય ખુલ્લા વાળ સાથે જોવા મળી રહી છે. મૌની રોયની આ હેરસ્ટાઈલ ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. જ્યારે અભિનેત્રી એ આ ફોટા શેર કર્યા બાદ ટેના ચાહકો દ્વારા લાઇક્સ અને કોમેંતોનો વરસાદ કરવામાં આવ્યો હતો. મૌની રોયના લુકની સાથે જ ફેન્સ અભિનેત્રીની પાતળી કમરના દીવાના બની ગયા હતા. મૌની રોયની આ તસવીરને ફેન્સ દ્વારા શેર પણ કરવામાં આવી રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/