fbpx
બોલિવૂડ

ફેમસ યુટ્યુબર ૨ પત્નીઓ સાથે Bigg Boss Ott 3માં એન્ટ્રી કરી

જ્યારથી યુટ્યુબર અરમાન મલિક તેની બે પત્નીઓ સાથે બિગ બોસ ર્ં્‌્‌ ૩ માં પ્રવેશ્યો છે, ત્યારથી તે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. ચારે બાજુ આ કપલની જ ચર્ચાઓ થઈ રહી છે. યુટ્યુબની દુનિયામાં અરમાન મલિકનું એક મોટું નામ છે. તેના વીડિયોએ લાખો લોકોનું દિલ જીતી લીધું છે. અરમાન ૧૦ ફ્લેટનો માલિક પણ છે. ખુબ જ લગ્ઝરી લાઈફ સ્ટાઈલ જીવે છે.
યુટ્યુબર અરમાન મલિક એક વખત ફરી ચર્ચામાં આવ્યો છે. આ વખતે તેનું કારણ બે પત્ની પાયલ મલિક અને કૃતિકા મલિક નહિ પરંતુ એ છે કે, તે બંન્ને પત્નીઓ સાથે બિગ બોસ ઓટીટીના ઘરમાં પ્રવેશ કર્યો છે. અરમાન મલિકનું જીવન ઉતાર-ચઢાવભર્યું રહ્યું છે. અરમાન મલિકે ૨૦૧૧માં પાયલ મલિક સાથે લગ્ન કર્યા હતા. બંન્નેને ૩ બાળકો પણ છે. ૨૦૧૮માં તેમણે પોતાની પત્નીની મિત્ર કૃતિકા સાથે બીજા લગ્ન કર્યા હતા. જેનાથી તેને એક બાળક છે. એટલે કે, ૪ બાળકોનો પિતા ૨ પત્નીઓ સાથે બિગ બોસ ઓટીટીમાં ધમાલ મચાવશે.

અરમાન મલિક યુટ્યુબની દુનિયામાં લાખો ફોલોઅર્સ છે. તે પોતાની લાઈફ તેમજ બ્લોગ બનાવી ચાહકોનું મનોરંજન કરે છે. તેના યુટ્યુબ પર મોટી સંખ્યામાં ચાહકો છે. અરમાન મલિક કોઈ પણ વીડિયો પોસ્ટ કરે છે તે જલ્દી વાયરલ પણ થઈ જાય છે, અને લાખો વ્યુઝ પણ આવી જાય છે. અરમાન મલિક તેની બંને પત્નીઓ સાથે યુટ્યુબ પર ખૂબ જ લોકપ્રિય છે. ત્રણેયની જબરદસ્ત કેમેસ્ટ્રી જાેઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે કે આવું કઈ રીતે થઈ શકે. હવે ત્રણેય જ્યારથી આ શોમાં સ્પર્ધક તરીકે જાેવા મળી રહ્યા છે, તેમને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/