fbpx
બોલિવૂડ

‘કલ્કી ૨૮૯૮ એડી’ના મહત્વના દ્રશ્યો લીક થયા

પ્રભાસ, દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન અને કમલ હાસનની સમગ્ર ભારતમાં ફિલ્મ ‘કલ્કી ૨૮૯૮ એડી’ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. સોશિયલ મીડિયા પર આ ફિલ્મને લઈને ભારે ક્રેઝ જાેવા મળી રહ્યો છે. દેશ-વિદેશના ચાહકો આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત હતા. હવે બધાની રાહ પૂરી થઈ છે, પ્રભાસની ‘કલ્કી ૨૮૯૮ એડી’ મોટા પડદા પર રિલીઝ થઈ ગઈ છે. પરંતુ રિલીઝ થતાની સાથે જ ફિલ્મના કેટલાક સીન સોશિયલ મીડિયા પર લીક થઈ ગયા છે. પ્રભાસ, દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન અને કમલ હાસનની સમગ્ર ભારતમાં ફિલ્મ ‘કલ્કી ૨૮૯૮ એડી’ સિનેમાઘરોમાં ધૂમ મચાવી છે. સોશિયલ મીડિયા પર આ ફિલ્મને લઈને જબરદસ્ત ક્રેઝ જાેવા મળી રહ્યો છે. દેશ-વિદેશના ચાહકો આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત હતા. હવે બધાની રાહ પૂરી થઈ છે, પ્રભાસની ‘કલ્કી ૨૮૯૮ એડી’ મોટા પડદા પર રિલીઝ થઈ ગઈ છે. પરંતુ રિલીઝ થતાની સાથે જ ફિલ્મના કેટલાક સીન સોશિયલ મીડિયા પર લીક થઈ ગયા છે.

જાે કે ઘણીવાર જ્યારે પણ કોઈ ફિલ્મ રિલીઝ થાય છે, ત્યારે તેના સીન અથવા તો આખી ફિલ્મ લીક થઈ જાય છે. પરંતુ ‘કલ્કી ૨૮૯૮ એડી’ના જે સીન લીક થયા છે તે ફિલ્મનો મુખ્ય ભાગ માનવામાં આવે છે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં જાેઈ શકાય છે કે પ્રભાસ કોઈ ભારે વસ્તુને હાથ વડે રોકી રહ્યો છે. જ્યારે તેને સામેથી બતાવવામાં આવે છે ત્યારે તેના પર એક પ્રતિમા છે. પરંતુ જેમ-જેમ સીન આગળ વધે છે તેમ તેમ દીપિકા પાદુકોણ જાેવા મળે છે. નોંધનીય વાત એ છે કે આ સીનમાં દીપિકા પાદુકોણ પ્રેગ્નન્ટ દેખાઈ રહી છે. તેનો બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. જાે કે આ સીન ફિલ્મની સ્ટોરી સાથે કેવી રીતે જાેડાયેલ હશે તે તો મુવી જાેયા બાદ જ ખબર પડશે. પરંતુ આ જાેયા પછી એમ કહેવું ખોટું નહીં હોય કે ‘કલ્કિ ૨૮૯૮ એડી’નો આ સીન ખૂબ જ મહત્વપૂર્ણ હશે. આ સિવાય ઘણા વીડિયો પણ સામે આવ્યા છે. એક વીડિયોમાં પ્રભાસ સુપરમેન સ્ટાઈલમાં ઉડતો અને દુશ્મનોનો નાશ કરતો જાેવા મળે છે. ઠ પર યુઝર્સ આ તસવીરને બ્લોકબસ્ટર ગણાવી રહ્યા છે. ફિલ્મને લઈને લોકો તરફથી સારો પ્રતિસાદ જાેવા મળી રહ્યો છે. એવી અપેક્ષા છે કે ‘કલ્કી ૨૮૯૮ એડી’ તેના શરૂઆતના દિવસે ૨૦૦ કરોડ રૂપિયા સુધીની કમાણી કરી શકે છે. ફિલ્મનું બજેટ પણ સારું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/