fbpx
બોલિવૂડ

બ્રિટિશ-ભારતીય ગાયક, અભિનેત્રી ઝહરાહ એસ ખાન સ્છઉછઢૈંદ્ગઈ ફેસ્ટિવલમાં પ્રતિષ્ઠિત સ્ટેજ પર રજૂઆત કરનાર પ્રથમ ભારતીય કલાકાર બન્યા

ભારતીય સંગીત માટે એક ઐતિહાસિક ક્ષણ કહેવાય કે, પ્રખ્યાત બ્રિટિશ-ભારતીય ગાયક અને અભિનેત્રી ઝહરાહ એસ ખાન સ્છઉછઢૈંદ્ગઈ ફેસ્ટિવલમાં પ્રતિષ્ઠિત સ્ટેજ પર રજૂઆત કરનાર પ્રથમ ભારતીય કલાકાર બન્યા છે. ઝહરાહ, લોકોમાં તેના મનમોહક અવાજ અને સ્ક્રીન પર મજબૂત પકડ માટે ખૂબ જાણીતી હતી, તેણી પ્રખ્યાત સંગીત નિર્માતા અલાવન સાથે જોડાઈ હતી કારણ કે તેણીએ ફેસ્ટિવલમાં અલાવાન દ્વારા રીમિક્સ કરાયેલ ઝહરાહની ચાર્ટ-ટોપિંગ હિટ ગીતોમાંથી એક “કુસુ કુસુ” રજૂ કરી હતી.

ઝહરાહ એ અલાવન સાથે બિટીએસનું ગીત “ડાયનામાઈટ” પણ ગાયું હતું. ઝાહરાના તેના અવાજ અને સ્ટેજશોને કારણે આપેલ અદભૂત પ્રદર્શન વિશ્વભરના પ્રેક્ષકો પર કાયમી છાપ છોડી છે. ઝાહરાના ઐતિહાસિક પ્રદર્શન એ ભારતીય સંગીતની આંતરરાષ્ટ્રીય માન્યતા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.

ઝહરાહએ આ વાતને લઈ હસતાં મુખે કહ્યું, “સ્છઉછઢૈંદ્ગઈ ખાતે પર્ફોર્મ કરવું એ એક સ્વપ્ન સાકાર થયું હતું. “તે મંચ પર ઉભા રહીને, છ્‌ઈઈઢ, સ્ીંિર્ મ્ર્ર્દ્બૈહ, દ્ગૈષ્ઠૌ સ્ૈહટ્ઠદ્ઘ, ઝ્રટ્ઠદ્બૈઙ્મટ્ઠ ઝ્રટ્ઠહ્વીઙ્મર્ઙ્મ, ઝ્રીહંટ્ઠિઙ્મ ઝ્ર, ઝ્રટ્ઠઙ્મદૃૈહ ૐટ્ઠિિૈજ જેવા વૈશ્વિક ચિહ્નો સાથે ભારતનું પ્રતિનિધિત્વ કરવું ખરેખર જબરજસ્ત હતું. તેણે જણાવ્યું કે, સંગીતની શક્તિથી હું અવિશ્વસનીય રીતે આભારી છું કે આ ક્ષણ વિશ્વના મંચ પર અપાર સંભાવનાઓ ધરાવે છે, અને જાણીતા અલાવન સાથે પાર્ટનરશિપ કરવી એ એક સન્માન હતું જે કદી ભુલાશે નહિ.”

એલને કહ્યું, “ઝહરાહ સાથે સ્ટેજ શેર કરવું અસાધારણ હતું.” “તેના અવાજમાં જાદુ છે, અને તેણીની સ્ટેજ પરની હાજરીએ અમારા અભિનયને ઉત્તેજિત કરી દીધો અને ઝાહરહ જેવા પ્રતિભાશાળી કલાકાર સાથે સહયોગ કરવો અને આ અનુભવ શેર કરવો એ સાચા સન્માનની વાત છે વિવિધતા દર્શાવતા આ જાદુને એકસાથે બનાવવો એ એક વિશેષાધિકાર હતો. ” સ્છઉછઢૈંદ્ગઈ ફેસ્ટિવલ વિશ્વના સૌથી મોટા અને સૌથી પ્રખ્યાત સંગીત ફેસ્ટિવલમાંનો એક છે, જે આંતરરાષ્ટ્રીય અને મોરોક્કન પ્રતિભાની વિવિધ શ્રેણીના પ્રદર્શન માટે જાણીતો છે.

વિશ્વના બીજા સૌથી મોટા સંગીત ઉત્સવ તરીકે, સ્છઉછઢૈંદ્ગઈ દર વર્ષે ૨.૫ મિલિયનથી વધુ લોકોને આકર્ષે છે. સાત તબક્કામાં ૯૦ ઈવેન્ટ્‌સનું આયોજન કરીને, ફેસ્ટિવલ સાચા મ્યુઝિક પાવરહાઉસ તરીકે તેની પ્રતિષ્ઠા વધારે છે. એલન મલ્ટિ-પ્લેટિનમ નિર્માતા/લેખક છે જેણે મ્‌જી, દ્ભટ્ઠૈ, ૈંફઈ જેવા કેટલાક સૌથી મોટા દ્ભॅર્ॅ કલાકારો સાથે કામ કર્યું છે અને ૩૦ થી વધુ બિલબોર્ડ નંબર ૧ ધરાવે છે. એક ગાયિકા તરીકેની તેની શૈલી-બેન્ડિંગ વર્સેટિલિટી સાથે, ઝાહરાએ ભારતીય સંગીતના કેટલાક મોટા નામો સાથે સહયોગ કરીને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા છે, જેણે તેણીની ટીકાકારોની પ્રશંસા અને વિશાળ ચાહકોનો આધાર મેળવ્યો છે. તેણે પોતાની જાતને એક કુશળ અભિનેતા તરીકે પણ સ્થાપિત કરી છે, તેની આગામી ફિલ્મ “વૃષભા” તેલુગુ ભાષામાં એક કાલ્પનિક-એક્શન-ડ્રામા ફિલ્મ છે જે ટૂંક સમયમાં જ આખા ભારતમાં રિલીઝ થશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/