fbpx
બોલિવૂડ

ચોર ચોર નજીકના સિનેમાગૃહોમાંપચાસ લાખનું ઇનામ મેળવવા પાછળ થતા ગાંડપણની મજા

રહસ્ય અને કોમેડીનાં સમન્વય એવી ગુજરાતી ફિલ્મ ચોર ચોર નજીકના સિનેમાગૃહોમાં આવી ગયી છે. સુનિલ વિસરાની, રાજન રાઠોડ, વિવેક પટેલ, અનુરાગ પ્રાપ્પ્ના, ભૂષણ ભટ્ટ અને હેમાંગ શાહ અભીનીત ચોર ચોર ફિલ્મના લેખક સંજીવ સોનીએ જણાવ્યા મુજબ એક ૩૦૦૦ વર્ષ જૂની મૂતિર્ મ્યુઝિયમમાંથી ચોરાઈ જાય છે અને બે ખિસ્સાકાતરુઓના હાથમાં આવી જાય છે. તેઓ અજાણતા તેને જમવા માટે હોટેલના માલિકને આપી દે છે પરંતુ જ્યારે તેમને ખબર પડે છે કે તે મૂતિર્ ઉપર પચાસ લાખનું ઈનામ જાહેર કરવામાં આવ્યુ છે ત્યારે તે બંને ચોર તેને ચોરી કરવાનું નક્કી કરે છે અને તે ખજાનાની શોધમાં હરીફ ચોરો સાથે જે રીતે અથડામણ કરે છે તે એક અલગ જ મનોરંજન આપે છે. શું તેમની યોજના કામ કરશે? જાણવા માટે આજે જ જુઓ ” ચોર ચોર “

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/