fbpx
Home Archive by category અમરેલી (Page 377)
અમરેલી

ધોરણ 10 અને 12 ના રીપીટર વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે અભ્યાસની વિનામૂલ્યે તક

આગામી માર્ચ મહિનામાં લેવાના ધોરણ 10 અને 12 ની પરીક્ષા  માટેના પરીક્ષાર્થીઓને અભ્યાસ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.આલોક ચેરીટેબલના લાલજીભાઈ સોલંકી (શેત્રુંજીડેમ) દ્વારા જિલ્લામાં ત્રણ જગ્યાએ આ માટેના વિનામૂલ્યે વર્ગો ખોલવામાં આવ્યા છે. જેમાં આવા લાભાર્થીઓ આ શિક્ષણનો લાભ નિશુલ્ક રીતે લઈ શકે
અમરેલી

“સૌર સેવા” દેશના ૭૫૦ શહીદોના ઘર પર સોલર પેનલ શહીદોના પરિવારજનોને મદદરૂપ થવા રામકૃષ્ણ એક્સપોર્ટના મોભી ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાનો પ્રયાસ

દામનગર  દેશની રક્ષા કાજે જીવ પણ આપી દેનારા સેનાના શહીદ જવાનોનાં ઘર ઝળાહળાટ કરવા સાથે વીજ બિલમાં પણ ઘટાડો કરવાના શુભ આશયથી સોલર પેનલ લગાવવાનું કાર્ય શરૂ થયું છે આ અનોખી સૌરસેવા માટે સુરત સ્થિત એસ આર કે નોલેજ ફાઉન્ડેશનના આદ્યસ્થાપક અને ગોવિંદ કાકાના હુલામણા નામે ઓળખાતા ગોવિંદભાઈ ધોળક્યિાએ ગુજરાતના ૧૨૫ સહિત ભારતના ૭૫૦ થી […]
અમરેલી

સંસ્કાર ભારતી તથા શિશુવિહાર સંસ્થાના સંયુક્ત ઉપક્રમે પવિત્ર શ્રાવણ માસ પ્રસંગે ઇકો ફ્રેન્ડલી ગણેશ

ભાવનગર સંસ્કાર ભારતી તથા શિશુવિહાર સંસ્થાના સંયુક્ત ઉપક્રમે પવિત્ર શ્રાવણ માસ પ્રસંગે ઇકો ફ્રેન્ડલી ગણેશ તથા બહેનોના હાથે ભાઈઓ માટેની કલાત્મક રાખડી બનાવવાની તાલીમ યોજવામાં આવેલ…તા.૨૭  ઓગસ્ટ રવિવારના રોજ સંસ્થા પ્રાંગણ માં સ્વ.શ્રી અંજન ભરતભાઈ પંડ્યા ની પૂણ્ય સ્મૃતિ માં સતત ૧૯  માં વર્ષે યોજાએલ કાર્યક્રમ માં ૧૨૦ બાળકો તથા વાલીઓએ ભાગ લીધો હતો..કાર્યક્રમ નું
અમરેલી

ગુજરાત ની ભાજપ સરકાર દ્વારા સ્થાની સ્વરાજનીસંસ્થાઓ માંઓ.બી.સી.( બક્ષીપંચ) ને ૨૭% અનામત નાં એતિહાસિક નિર્ણયને વધાવતું અમરેલી જીલ્લા ભાજપ

     ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની ભાજપ સરકાર ધ્વારા સ્થાનિક સ્વરાજની સંથાઓમાં ઓ.બી.સી.(બક્ષીપંચ) સમાજને બેઠકો માટે તથા પ્રમુખ/ મેયર /સરપંચમાટે ૨૭ ટકા અનામત જાહેર કરી એતિહાસિક નિર્ણયકરતા અમરેલી જીલ્લા ભાજપ દ્વારા ફટાકડા ફોડી અને મોઢા મીઠા કરી ઉજવણી કરવામાં આવી હતી.નામદાર સુપ્રીમકોર્ટ ના નિર્દેશ અનુસાર અને જવેરી કમીશન ની ભલામણ પ્રમાણે સમાજના દરેક
અમરેલી

રાજ્યમાં આગામી પાંચથી સાત દિવસ સુધી વરસાદ નહી પડે : હવામાન વિભાગ

ગુજરાતમાં ફરી એકવાર વરસાદને લઇને મોટુ અપડેટ સામે આવ્યુ છે. હવામાન આગાહી પ્રમાણે, આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદનું પ્રમાણ નહીવત છે, કેટલાય જગ્યાએ વાતાવરણ સૂકુ રહી શકે છે. આગાહી પ્રમાણે, ડાંગ, વલસાડ અને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. હવામાન આગાહી પ્રમાણે, રાજ્યમાં આગામી પાંચથી સાત દિવસ સુધી વરસાદની આગાહી નથી, એટલે કે રાજ્યમાં […]
અમરેલી

અમરેલી જીલ્લાના પશુપાલકો માટેપશુધનની સારવાર અર્થે નવા ૨૧ કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ (૧૯૬૨) ફાળવવા સરકારશ્રીમા રજુઆત કરતા સાસદ શ્રી નારણભાઈ કાછડીયા

સાસદશ્રીએ મુખ્યમત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ અને સગઠન મહામત્રી શ્રી રત્નાકરજીને લેખીત રજુઆત કરી અમરેલીના સાસદ શ્રી નારણભાઈ કાછડીયાએ અમરેલી જીલ્લામા પશુપાલનના વ્યવસાય સાથે સકળાયેલ પશુપાલકો અને ખેડુતોને તેમના પશુઓન સમયસર અને પુરતી સારવાર મળી રહે તે માટે અમરેલી જીલ્લા માટે ૨૧ કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ (૧૯૬૨) ફાળવવા ગત તા. ૨૧/૦૮/૨૦૨૩ ના […]
અમરેલી

ખેડૂતોના ઉભા પાકને બચાવવા દરરોજ આઠ કલાકની જગ્યાએ દસ કલાક વિજળી આપવા મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરતા અમરેલીના જાગૃત ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઇ વેકરિયા.

ચોમાસુ સિઝનમાં વરસાદ ખેંચાતા ખેડૂતોનો ઉભો પાક નિષ્ફળ જવાનો ખતરો ઉભો થયો છે. વરસાદ ખેંચાવવાના કારણે ખેડૂતોના મગફળી, કપાસ, તલ અને અન્ય ચોમાસું પાકને પીયત આપવાની જરૂરીયાત ઉભી થતા અમરેલી જિલ્લાના ખેડૂતોને પોતાનો ઉભો પાક બચાવવા માટે દરરોજ આઠ કલાકની જગ્યાએ દસ કલાક વીજળી મળી રહે એ ખૂબ જરૂરી હોય તે માટે માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ […]
અમરેલી

શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલી દ્ર્રારા ફેફસા ના દર્દીનો આબદ બચાવ કરતા ડો.વિજય વાળા

દર્દી બાબુભાઈ ડાયાભાઇ શેખાડા,ઉમરવર્ષ-૬૨, ગામ-વિરપુર, તાલુકો-ધારી કે જેઓ ફેફસાની બિમારી (Interstitial Lung Disease) થી છેલ્લા 3 વર્ષથી પીડાતા હતા. આ બિમારી માટે દર્દીએ ધણીબધી મલ્ટીસ્પેશ્યાલીટી  હોસ્પિટલ માં બતાવેલ અને સારવાર લીધેલ હતી. પરંતુ તકલીફ માં રાહત થતી ન હતી. ત્યારબાદ તેમણે શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલી ખાતે  ડો.વિજય વાળા (મેડીસીન) ને બતાવતા તેમણે જરૂરી
અમરેલી

સાવરકુંડલા શહેરમાં મણીભાઈ ચોક ખાતે આવેલ સરકારી પ્રાથમિક કન્યા શાળા નંબર બે ની લાડકી દીકરીઓએ જાતે રાખડી બનાવી. 

રાખડી બાંધવાના કોઈ ચોઘડિયા જોવાની જરૂર નથી હોતી, કાળને પણ શુભમાં ફેરવી નાખવાની તાકાત હોય છે બેનની રાખડીમાં સાવરકુંડલા શહેરમાં મણીભાઈ ચોક ખાતે આવેલ સરકારી પ્રાથમિક કન્યાશાળાની લાડકી દીકરીઓએ જાતે રાખડી બનાવી હતી અને નવરાત્રી દરમિયાન પહેરવાના સેટ પણ બનાવ્યાં હતાં જે આ  શાળાની you tube channel પર અમે આર્ટ ગેલેરી વિડીયો મૂકવામાં આવેલ છે. એમ […]
અમરેલી

રાળગોન ગામે જ્ઞાનમંજરી સ્કૂલમાં ઉત્સાહભેર રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી

 શ્રી જ્ઞાનમંજરી સ્કૂલ રાળગોન દ્વારા આજરોજ શાળામાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી તેમાં ધોરણ કે.જી થી ધોરણ 12 ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો સાથે સાથે બહેનો માટે સાડી સ્પર્ધા અને મહેદી સ્પર્ધા રાખડી સર્જન સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું તેમાં પણ તમામ વિદ્યાર્થીઓ ભાગીદાર થયા અને સ્પર્ધામાં વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું શાળાના વિદ્યાર્થીઓએ […]
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/