fbpx
Home Archive by category અમરેલી (Page 385)
અમરેલી

સાવરકુંડલા શહેરના શિવભક્તો દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સતત ૨૩ માં વર્ષે  સાવરકુંડલા થી સોમનાથ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું

શ્રાવણનો મહિનો શિવભક્તો માટે કોઈ ઉત્સવથી ઓછો નથી. શ્રાવણ માસ દરમિયાન ભક્તજનો ભગવાન શંકરની આરાધના કરે છે. જેનો અનેરો મહિમા છે.આ મહિનામાં શિવ ભક્તો પોતાના પ્રિય ભોલેનાથની વિભિન્ન પ્રકારની પૂજા કરી તેમને પ્રસન્ન કરવાનો, તેમના આશીર્વાદ-કૃપા મેળવવાનો યથાશક્તિ પ્રયાસ કરે છે.  પવિત્ર શ્રાવણ માસ
અમરેલી

શ્રીમતી વીડી ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજ સાવરકુંડલામાં એન.એસ.એસ. વિભાગ દ્વારા સમૂહ સફાઈ કાર્યક્રમ યોજાયો.

 નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી.ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજમાં તારીખ ૨૩/૮/૨૦૨૩ ના રોજ એન.એસ.એસ વિભાગ દ્વારા વન-ડે કેમ્પ અંતર્ગત સમૂહ સફાઈનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં સ્વયંસેવિકાઓએ ખૂબ ઉત્સાહ અને મહેનતથી કોલેજનું બિલ્ડીંગ,મેદાન, લાયબ્રેરી,પ્રાર્થના હોલ વગેરેની સઘન સફાઈ કરી હતી. કોલેજના કાર્યકારી આચાર્ય શ્રી પ્રો.ડી. એલ.ચાવડા સાહેબ પ્રોગ્રામ ઓફિસર ડો.હરિતા જોશી
અમરેલી

ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાના, ભૈયા મેરે છોટી બહન કો ન ભૂલાના.. રક્ષાબંધન એટલે કે ભાઈ બહેનનાં શુધ્ધ પ્રેમના પ્રતિકનું પર્વભારતીય સંસ્કૃતિની અણમોલ ભેટ. 

રક્ષાબંધનનું પર્વ હવે નજીક આવી રહ્યું છે ત્યારે સાવરકુંડલા શહેરમાં રાખડીઓનું ધૂમ વેચાણ થતું જોવા મળે છે. રાખડીના ભાવ પણ  ગયા વર્ષ પ્રમાણે રહ્યા. ૧૦  રૂપિયાથી ૨૦૦ રૂપિયા સુધીની રાખડીઓની બહેનો ભાઈની સુરક્ષા માટે ખરીદી  રહ્યા છે. રાખડી અર્થાત રક્ષા કવચ એ તો પ્રાચીન કાળથી ચાલી આવેલ પરંપરાગત ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતો તહેવાર કહેવાય. રક્ષાબંધનના તહેવારને હવે […]
અમરેલી

સાવરકુંડલા શહેરનાં સોમનાથ પદયાત્રા ગ્રુપ દ્વારા સોમનાથ મહાદેવનાં સાંનિધ્યે જવા પ્રસ્થાન. 

 છેલ્લા અઠ્ઠાવીસ વર્ષથી માત્ર સમાજ કલ્યાણર્થે અને લોકોમાં શિવભક્તિ વધે એ શુભાશય સાથે આ પવિત્ર દિવસોમા પુનિત કાર્ય કરે છે. છે ભોળાનાથની શાન પણ અનેરી,ચપટી ભભૂતમાં  કૃપા વરસે  કુબેર તણી , ભક્તિ શિવશક્તિ તણી અને એમાં શ્રાવણ માસની વેળા પવિત્ર ગણી.  – – “પાંધી સર” આમ તો આ શ્રાવણ માસ એટલે શિવશક્તિની આરાધનાનો પવિત્ર માસ ભગવાન ભોળાનાથની […]
અમરેલી

અવસર” ગઝલ સંગ્રહનું વિમોચન

લોકસાહિત્ય સેતુ.અમરેલીનીતા.૨૦/૮/૨૩ રવિવારની બેઠકમાં.ઉત્પલ દવે”આકાશ” ની લખેલ ૬૦ જેટલી ગઝલનાં સંગ્રહનું તેમની સ્મૃતિમાં દવે પરિવાર દ્વારા આજરોજ બાલભવનમાં.કલાકારો,લેખકો તથા સાહિત્યકાર રસિક ભાઈબહેનોને હાજરીમાં વિમોચન કરાયું.શ્રી અરવિંદભાઈ દવેએ કવિનો પરિચય,કૃતિની માહિતી અને “આકાશ સેવા સેતુ “ની પ્રવૃતિ અંગે માહિતી આપી..તેમના પુત્ર સ્વ. ઉત્પલભાઈ ની
અમરેલી

જે. વી મોદી હાઇસ્કુલ સાવરકુંડલામાં નવા નિયુક્ત થયેલા આચાર્ય નો યોજાયેલ સત્કાર સમારંભ

નૂતન કેળવણી મંડળ સંચાલિત જે.વી. મોદી હાઈસ્કૂલમાં કાયમી નિમણૂક પામેલ આચાર્ય આશિષભાઈ એમ જોષી (ભૂતપૂર્વ શિક્ષક, ગર્લ્સ હાઇસ્કુલ ) નો સત્કાર સમારંભ સંસ્થાના ઉપપ્રમુખ મુકુંદભાઇ નાગ્રેચા, મેનેજીંગ ટ્રસ્ટી  જયંતીભાઈ વાટલીયા તથા ટ્રસ્ટીઓ કનુભાઈ ગેડિયા, વિનુભાઈ રાવળ, જનકભાઈ ઉપાધ્યાય  અને સ્ટાફ પરિવાર વચ્ચે યોજાયેલ…  કાયમી નિમણૂક પામેલ આચાર્ય આશિષભાઈ એમ જોષી ને સંસ્થાના
અમરેલી

સાવરકુંડલા ખાતે આગામી જન્માષ્ટમીના તહેવારો ને અનુલક્ષીને હિન્દુ યુવા સેના દ્વારા કાન્હા પેઈન્ટીંગ કોમ્પિટિશન યોજાઈ.

  સાવરકુંડલામાં હિન્દુ યુવા સંગઠન દ્વારા કાન્હા પેઇન્ટિંગ સ્પર્ધા યોજાઈ હતી. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ પ્રેરિત હિન્દુ યુવા સંગઠન આયોજિત જન્માષ્ટમી મહોત્સવ 2023 ને અનુલક્ષીને ધોરણ 1 થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે અલગ અલગ ચાર કેટેગરીમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 180 સ્પર્ધકોએ કાન્હા પેઇન્ટિંગ કોમ્પિટિશનમાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો
અમરેલી

શ્રી જે. વી. મોદી હાઇસ્કુલ સાવરકુંડલામાં નવા નિયુક્ત થયેલ આચાર્યનો યોજાયેલ સત્કાર સમારંભ

તા.૧૮/૮/૨૦૨૩ ના રોજ શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી જે. વી. મોદી હાઈસ્કૂલમાં કાયમી નિમણુક પામેલ આચાર્યશ્રી આશિષભાઈ એમ જોષી ( ભૂતપૂર્વ શિક્ષક ગર્લ્સ હાઇસ્કુલ ) નો સત્કાર સમારંભ સંસ્થાના ઉપપ્રમુખ શ્રી મુકુંદકાકા નાગ્રેચા , મેનેજીંગ ટ્રસ્ટી શ્રી જયંતીભાઈ વાટલીયા ટ્રસ્ટીશ્રીઓ શ્રીકનુભાઈ ગેડિયા શ્રીવિનુભાઈ રાવળ શ્રીજનકભાઈ ઉપાધ્યાય  અને સ્ટાફ પરિવાર વચ્ચે યોજાયેલ.. સંસ્થાના
અમરેલી

સાવરકુંડલા શહેરમાં મણીભાઈ ચોક ખાતે આવેલ સરકારી પ્રાથમિક કન્યા શાળા નંબર બેમાં ૧૭ અને ૧૮ ઓગસ્ટનાં રોજ વિવિધ કાર્યક્રમો યોજાયા. 

 શ્રી બ્રાન્ચ શાળા નંબર બે કન્યા શાળા મણીભાઈ ચોક સાવરકુંડલા ખાતે તારીખ ૧૭ ઓગસ્ટ ૨૦૨૩ અને તારીખ ૧૮ ઓગસ્ટ ૨૦૨૩ ના રોજ અનુક્રમે બાળમેળો ,અને જીવન કૌશલ્ય મેળો સરકારશ્રીના પરિપત્ર મુજબ ખૂબ સરસ રીતે ઉજવવામાં આવેલ જેમાં બાળમેળાની અંદર રંગકામ, માટીકામ, કાગળની હોડી અને કાગળના રમકડા બનાવવા, ગણિત પજલસ, એક પાત્રીય અભિનય ,બાળ વાર્તા, બાળ […]
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/