fbpx
Home 2022
અમરેલી

”માનસ શંકર” પૂજ્ય મોરારીબાપુના શ્રીમુખે પધારેલા તમામ શ્રોતાઓનું સ્વાગત અશ્વિનભાઈ દુલાભાઇ શંકર દ્વારા કરવામાં આવ્યું

 લાઠીના ભરવાડ અને સમસ્ત માલધારી સમાજ દ્વારા તેમનું આજનું બધુજ દૂધ ઉત્પાદન શ્રી રામકથાને અર્પણ કરવામાં આવ્યું હતું, અને પૂજ્ય મોરારીબાપુ અને રામકથા પ્રત્યે પરમાર્થનો ભાવ વ્યક્ત કરવામાં આવ્યો હતો. કથા નિમિત્તે વિશિષ્ટ સન્માન માં શ્રી કાર્તિકભાઈ જીવાણીનું તેમની શૈક્ષણિક યાત્રા અને આઈએએસ સુધીની
ભાવનગર

ભાવનગર જિલ્લામાં ગૌશાળા તથા પાંજરાપોળોને નિભાવ સહાય આપવા અંગે બેઠક યોજાઇ

        ભાવનગર જિલ્લામાં ગૌશાળા તેમજ પાંજરાપોળોને નિભાવ સહાય આપવામાં આવશે અને ગૌવંશના બિનવારસી પશુઓના નિભાવની યોજનાની અમલવારી કરવામાં આવશે.         રાજયમાં ગૌવંશના નિભાવ માટે ૪૯૦ કરોડ રૂપિયા મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના માટે
ભાવનગર

શેત્રુંજી સિંચાઇ યોજનામાં રબી-ઉનાળુ મોસમ ૨૦૨૨-૨૩ માટે પાણી મેળવવા માટે મુદત વધારાઇ

        શેત્રુંજી સિંચાઇ યોજનામાં રબી – ઉનાળુ મોસમ ૨૦૨૨-૨૩ માટે પાણી મેળવવા માટે બાગાયતદારો પાસેથી તા.૩૧/૧૨/૨૦૨૨ સુધીમાં અરજી ફોર્મ માંગવામા આવેલ પરંતુ સિંચાઇ માટેના પુરતા પ્રમાણમાં ફોર્મ આવેલ ન હોઇ, અરજી ફોર્મ સ્વીકારવાની મુદત તા.૩૧/૦૧/૨૦૨૩ સુધી લંબાવવામાં આવે છે. જેથી દરેક બાગાયતદારોએ
ભાવનગર

ભાવનગરમાં ગ્રામીણ મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે ૮૪ સખી મંડળોને રૂ. ૧૨૦.૯૩ લાખની લોન સહાય અર્પણ કરાઇ

          ભાવનગરમાં એન. આર. એલ. એમ. યોજના અંતર્ગત ગ્રામીણ મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે ૮૪ સખી મંડળો ને રૂ. ૧૨૦.૯૩ લાખની લોન સહાય અર્પણ કરવામાં આવી હતી.           ગુજરાત લાઇવલી હુડ પ્રમોશન કું. લી ઉપક્રમે
ગુજરાત

પાટણમાં બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ સ્ટીકર મારી તેલના ડબ્બા વેચતાં ૩ વેપારીઓને ઝડપ્યા

પાટણ જુનાગંજમાં આવેલ દુકાનમાં ફોર્ચુન બ્રાન્ડનું ડુપ્લીકેટ સ્ટીકર મારી તેલના ડબ્બાનું વેચાણ થતું હોવાની કંપનીના કર્મચારીને માલુમ થતાં પોલીસની સાથે રાખી રેડ કરતાં તેલના ૫ ડબ્બા સહિતનો કુલ રૂ.૧૪,૧૫૦ મુદ્દામાલ જપ્ત કરી ૩ શખ્સોને ઝડપી પાડ્યા હતા. એક શખ્સ ફરાર થઈ ગયો હતો. પાટણ ડિવિઝન પોલીસ મથકે ૪
ગુજરાત

ઠાસરા પંથકના આગરવા ગામે પિતા પર સંતાનોએ જ હુમલો કરતા ચકચાર મચી ગયો

ઠાસરા પંથકના આગરવા ગામે પિતા પર સંતાનોએ જ હુમલો કરતા ચકચાર મચી છે. બાળ લગ્નના કેસમાં સમાધાન ન કરાવતાં જૂની પત્નીના બે સંતાનો અને પુત્રવધુએ આક્રમક થઈ પિતાને લાકડાની હોકી ફટકારી છે. ઘવાયેલા વ્યક્તિએ ઠાસરા પોલીસમા પોતાના બે સંતાનો અને પુત્રવધુ સામે ફરિયાદ નોંધાવી છે. ઠાસરા તાલુકાના આગરવા ગામે
ગુજરાત

અમદાવાદના રિવરફ્રન્ટમાં એક સગીરા કૂદી પડતાં સિક્યુરિટી ગાર્ડ બચાવીને અભયમ ટીમને સોંપી

સામાન્ય બાબતમાં હવે આપઘાતના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે, તેમાં પણ ખાસ કરીને યુવક યુવતીઓના આપઘાતના કિસ્સા વધ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર લાઈવ થઈને સાબરમતી રિવરફ્રન્ટ પરથી નદીમાં કૂદી આપઘાત કરનાર સગીરાને રિવરફ્રન્ટ પરના સિક્યુરિટી ગાર્ડે બચાવીને મહિલા હેલ્પલાઇનની ટીમને સોંપી
સૌરાષ્ટ - કચ્છ

ગોંડલની ગંગોત્રી સ્કુલ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

ગોંડલની ગંગોત્રી સ્કુલ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ ટાઉનહોલ ગોંડલ ખાતે યોજાયો હતો. જેમાં ધોરણ ૧૦, ૧૨ કોમર્સ અને સાયન્સમાં અભ્યાસ કરી માર્ચ ૨૦૨૨ની પરીક્ષામાં સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને તથા બોર્ડમાં ટોપ ટેન આવેલ વિદ્યાર્થીઓને શિલ્ડ એનાયત કરવામાં
સૌરાષ્ટ - કચ્છ

રાપરના મોમાંયમોરા ગામના સગીરનો મૃતદેહ ચોથા દિવસે કેનાલમાંથી તરતી હાલતમાં મળી આવ્યો

રાપર તાલુકાના મોમાંયમોરા ગામનો ૧૬ વર્ષીય કિશોર તા. ૨૭ના ઘરેથી રિસાઈને બહાર નીકળી ગયો હતો. બપોર સુધી ઘરે પરત ના ફરતા પરિજનોએ શોધખોળ કરતા તેની સાયકલ ગામથી ૬ કિલોમીટર દૂર માંજુવાસ નર્મદા કેનાલ પાસેથી મળી આવી હતી. જેના પગલે સ્થાનિક તરવૈયાઓ દ્વારા કેનાલના પાણીમાં શોધ આદરી હતી, પરંતુ તેનો પત્તો
ગુજરાત

મહેસાણામાં પ્રેમસંબંધ બાંધવા સતલાસણાની પરિણીતાનું અપહરણ કરાયું

સતલાસણામાં પોતાના ઘરની બહાર ઊભેલી પરિણીતાનું રાત્રે ગાડીમાં અપહરણ કરી જુદી જુદી જગ્યાએ ૪ દિવસ સુધી ફેરવી અને અચાનક આવી ગયેલા યુવકની પત્ની અને ભાઈ-ભાભી સહિતના પરિવારજનોએ પરિણીતાને ગાડીમાં જ માર મારી વાળ કાપી લીધા હોવાની ફરિયાદ સતલાસણા પોલીસ મથકે નોંધાઇ છે. પોલીસે અપહરણ કરનાર યુવક અને તેના
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/