fbpx
Home 2023
અમરેલી

ર૦૨૪નાં વર્ષને નવી આશા અને નવું શીખવાની સાથે સ્વીકારીએ.. બદલતી પર્યાવરણીય પેટર્ન અંગે પણ પર્યાવરણને નુકસાન ન થાય તે માટે પ્રયત્નશીલ રહીએ

હા, બસ આ છેલ્લી પળો છે ર૦ર૩ના વર્ષની. ૨૦૨૪નાં વર્ષનું સોનેરી પ્રભાત થવાને હવે ગણ્યા ગાંઠ્યા કલાકો બચ્યા છે. ત્યારે વિતેલા વર્ષનું સરવૈયું કરવા માટે તૈયાર રહીને ક્યા ખોયા? ક્યા પાયા? અંગે મનોમંથન કરીને આપણે આ વર્ષે કરેલી ભુલોમાંથી આપણે ફરીએ ભુલ ન થાય શીખવાનું છે. પરિવર્તન જીવનનો સંદેશ છે.એ
અમરેલી

સાવરકુંડલાના માનવ મંદિરના પૂ.ભક્તિરામ બાપુના નૂતન  વર્ષ ૨૦૨૪ ના ઉદ્ગારો..આપણે સંપૂર્ણ સહાનુભૂતિ સાથે પ્રતિજ્ઞા લઈએ કે હવે આપણે એવા સમાજનું નિર્માણ કરશું જેમાં કોઈ મનોરોગી રસ્તા પર ભટકશે નહીં

સ્વસ્થ સમાજ એ જ અંતિમ લક્ષ સાથે  સૌને માનસિક શાંતિ પ્રાપ્ત થાય તેવી અસ્તિત્વ પાસે બે હાથ જોડીને કરબધ્ધ પ્રાર્થના કરતાં માનવમંદિરના સંતશ્રી પૂ. ભક્તિરામબાપુ.  સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ પર આવેલા માનવમંદિર ખાતે પૂ. ભક્તિરામબાપુની દેખરેખ, પિતાતુલ્ય વાત્સલ્યસભર સંભાળ સાથે અહીં અનેક મનોરોગી
અમરેલી

ધારાસભ્ય કસવાલાની રજુઆતને મળી ભવ્ય સફળતા, સાવરકુંડલામાં નાવલી પર રીવરફ્રન્ટ કસવાળાનો ડ્રીમ પ્રોજેક્ટ

સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠક પર ચૂંટાઈ આવ્યા બાદ માત્ર સાવરકુંડલા લીલીયા મત ક્ષેત્રમાં વિકાસની નવી કેડી કંડારવાની નેમ સાથે સતત કાર્યશીલ રહીને કામમાં ઓતપ્રોત રહેતા ધારાસભ્ય મહેશ કસવાળાએ સંત શૂરાની ધરા ગણાતી નાવલી નદીમાં નર્મદા મૈયાના નીર આવે તે માટે સરકારશ્રી માંથી 14 કરોડ રૂપિયાની સૈધાંતિક
ગુજરાત

ચાલતી ટ્રેનમાં દાગીના ભરેલું પર્સ ઝૂંટવી ગઠીયો ફરાર થઇ ગયો

હવે કાર કે બાઈકમાં જ નહીં પરંતુ રેલવેમાં પણ સાવધાન રહેજાે. કિંમતી સર સામાનને બરાબર સાચવીને રાખજાે. ગઠિયાઓ નજર ચૂકવીને સિફતપૂર્વક ચોરી કરી જતા હોય છે એ તો સાંભળ્યુ છે, પરંતુ એક્સપ્રેસ ટ્રેનમાંથી પણ ગઠિયાઓ ચોરી પર્સ તફડાવી કે ઝૂંટવીને અંધારામાં પલાયન થઈ જતા હોય છે. ઓછી જાેવા મળતી આવી ઘટના
ગુજરાત

જમ્મુ-તાવી ટ્રેનમાં બોમ્બની ખોટી અફવા ફેલાવનાર આરોપી ઊંઝા નજીકથી ઝડપાયો

ટ્રેનમાં બોમ્બ હોવાના સમાચાર મળવાને લઈ અફરાતફરી મચી હતી. કંટ્રોલ રુમને આ પ્રકારની માહિતી મળતા જ પોલીસની ટીમો કામે લાગી ગઈ હતી. જમ્મુ તાવી ટ્રેનમાં બોમ્બ હોવાની માહિતી આપતો ફોન કંટ્રોલ રુમને મળ્યો હતો. જેને લઈ પોલીસની ટીમો એલર્ટ બની હતી. જમ્મુ તાવી ટ્રેનમાં તપાસ હાથ ધરાઈ હતી પરંતુ જે મુજબનો ફોન
ગુજરાત

SGVPના સ્વામી સ્મૃતિ મહોત્સવમાં કેન્દ્રીય પ્રધાન અમિત શાહે ભારતના ગુણગાન કર્યા

અમદાવાદમાં જીય્ફઁના સ્વામી સ્મૃતિ મહોત્સવમાં કેન્દ્રીય પ્રધાન અમિત શાહે ભારતના ગુણગાન કર્યા છે. તેમણે કહ્યું કે આઝાદી બાદ ભારતને જાણનાર અને ચાહનારને થતું કે દેશ આઝાદ તો થયો પરંતુ દિશા ભારત તરફની નથી. ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે દેશના વડાપ્રધાન બન્યા, ત્યાર બાદ દેશની સ્થિતિ બદલાઈ
ગુજરાત

દાહોદ જિલ્લામાં લેટરપેડનો દૂરઉપયોગ કરી કોઈએ બદલીનો નકલી પત્ર લખ્યો

રાજ્યભરમાં નકલીની બોલબાલા વધી રહી છે. ખાધ પદાર્થો નકલી આઈપીએસ અને સૌથી ચકચાર જગાવનાર નકલી કચેરી બાદ દાહોદમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખનો નકલી લેટર પણ સામે આવ્યો છે. વાત છે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શીતલબેન વાઘેલા કે જેઓ જિલ્લા પંચાયત દાહોદના પ્રમુખ પદે નિયુક્ત હતા. ૧૬ સપ્ટેમ્બરના રોજ
ગુજરાત

કમુરતા ઉતરતા જ ગુજરાતની ૨૬ લોકસભા બેઠકો પર લોક સંપર્ક કાર્યાલય શરુ કરાશે

કમુરતા ઉતરતા જ ગુજરાત ભાજપ કામે લાગી જશે. કમુરતા ઉતરતા જ ગુજરાતની ૨૬ લોકસભા બેઠકો પર કમુરતા પછી લોક સંપર્ક કાર્યાલય શરુ કરાશે. તો પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ૨૦૨૨ના ઇલકેશનમાં ભાજપ માટે નબળાં બુથને લઇને કાર્યકરોને સૂચના પાઠવી દીધી છે. ત્યારે તે પહેલા જ લોકસભા ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં આવી
ગુજરાત

દમણના લાયસન્સ ધારક વાઈન શોપમાંથી દારૂ લઈ અને ગુજરાતમાં કોઈ આરોપીઓ પકડાય તો વાઇન શોપ સંચાલકો

ગુજરાતમાં ગિફ્ટ સિટીમાં દારૂબંધી હળવી કરવાનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. એવા સમયે ગુજરાત હાઇકોર્ટે દમણના વાઈન શોપ સંચાલકોના હિતમાં આપેલો એક ચુકાદોને કારણે દમણના વાઈન શોપ સંચાલકોમાં ખુશીની લહેર છે. દારૂની છૂટ ધરાવતા દમણ માંથી દમણના લાયસન્સ ધારક કોઈ વાઈન શોપમાંથી દારૂ લઈ અને ગુજરાતમાં કોઈ
ગુજરાત

દિયોદરના માર્કેટયાર્ડમાં થયેલી ચોરીનાં વિરોધમાં હડતાળ

દિયોદરના માર્કેટયાર્ડમાં પાંચ દિવસ પહેલા તસ્કરોએ સાત દુકાનના તાળાં તોડી ૪.૬૫ લાખની રોકડ રકમ ચોરી જતા વેપારીઓએ પોલીસ ફરીયાદ નોંધાવી હતી. જાેકે હજુ સુધી તસ્કરો ન પકડાતાં વેપારીઓમાં આક્રોશ ફેલાયો છે. જેને લઈને છેલ્લા ૫ દિવસથી વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને જ્યાં સુધી આરોપીઓ ન ઝડપાઇ ત્યાં
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/