fbpx
Home 2024 February (Page 2)
ગુજરાત

રાજ્યાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી૧૫ માર્ચ સુધીમાં ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે : અંબાલાલ પટેલ

રાજ્યાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. જેમાં ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દ્વારકા, જામનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરાઈ છે. આ સિવાય મોરબી અને કચ્છમાં પણ વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મહીસાગર, દાહોદ, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદમાં વરસાદની
ભાવનગર

રાજ્યના શિક્ષણમંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષસ્થાને તમામ જિલ્લાઓના અધિકારીઓ સાથે બોર્ડની પરીક્ષાને લગતી તૈયારીઓ વિશે વીડિયો કોન્ફરન્સ બેઠક યોજાઇ

માર્ચ ૨૦૨૪ માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા યોજવાની ત્યારે શિક્ષણમંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષસ્થાને તેમજ રાજ્યકક્ષાના શિક્ષણમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં તમામ જિલ્લાઓના કલેક્ટર્સ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીઓ, જિલ્લા
અમરેલી

અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ વિસ્તૃત કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું.

જિલ્લાભરના કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરો માં ઉત્સાહ નો માહોલ.આ કારોબારી બેઠકમાં ગુજરાત પ્રદેશ  કોંગ્રેસ સમિતિના અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય શ્રીમતી ચંદ્રિકાબેન ચુડાસમા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.આજની કારોબારી મિટિંગમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી પ્રતાપ દુધાત, પૂર્વ ધારાસભ્ય અને નેતા વિપક્ષ માનનીય
રાષ્ટ્રીય

દિલ્હીમાં દુકાનમાંથી ગુમ થયેલી યુવતીની લાશ મળી આવી

રાજધાની દિલ્હીથી ફરી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં નરેલા વિસ્તારમાંથી એક બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક યુવતીની ઓળખ વર્ષા પવાર તરીકે થઈ છે, જે ૨૮ વર્ષની છે. વર્ષાનો મૃતદેહ એક દુકાનમાંથી મળી આવ્યો હતો. હાલ પોલીસે મૃતદેહનો કબજાે મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
રાષ્ટ્રીય

ટ્રેનમાંથી ઉતરીને મુસાફરો રેલ્વે ટ્રેક પર ઉભા હતા અને બીજી ટ્રેનની અડફેટે ૧૨ લોકો અથડાયા, ૨ના મોત

ઝારખંડના જામતારા જિલ્લામાં બુધવારે રાત્રે એક દર્દનાક ટ્રેન અકસ્માત થયો હતો. કાલઝરિયા પાસે ટ્રેનની અડફેટે ૧૨ લોકો અથડાયા હતા, જેમાંથી બે લોકોના મૃતદેહ હજુ પણ રેલવે ટ્રેક નજીકથી મળી આવ્યા છે. ઘણા ઘાયલ પણ થયા છે. જેમાંથી ઘણાની હાલત નાજુક છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ તમામ આસનસોલ-ઝાઝા પેસેન્જર
રાષ્ટ્રીય

ATS-NCB મોટી સફળતા, હશીશ અને અન્ય ડ્રગ્સ લઈ જતી ઈરાની બોટ ઝડપાઈ

ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (છ્‌જી) એ ભારતીય નૌકાદળ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (દ્ગઝ્રમ્) સાથેના સંયુક્ત ઓપરેશનમાં મંગળવારે રાજ્યના દરિયાકાંઠે એક ઈરાની બોટને અટકાવી હતી અને ચાર ઈરાની ક્રૂ સભ્યોની અટકાયત કરી હતી. આરોપ છે કે આ લોકો ૧૦૦૦ કરોડ રૂપિયાથી વધુની કિંમતની હશીશ અને અન્ય ડ્રગ્સ લઈ
રાષ્ટ્રીય

ડિંડોરીમાં પીકઅપ પલટી જવાથી ૧૪ લોકોના મોત, મૃતકોમાં ૯ પુરૂષ, ૫ મહિલાઓનો સમાવેશ થાય છે

મધ્યપ્રદેશના ડિંડોરીમાં એક મોટો રોડ અકસ્માત થયો છે. અહીં પીકઅપ પલટી જવાથી ૧૪ લોકોના મોત થયા છે. જ્યારે ૨૦થી વધુ લોકો ઘાયલ થયા છે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે શાહપુરા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી ઘણા લોકોની હાલત નાજુક છે. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મામલાની તપાસ શરૂ
રાષ્ટ્રીય

૩ કરોડ ૭૦ લાખની છેતરપિંડીની ફરિયાદ બાદ સાયબર સેલ એલર્ટ

મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના એક મોટા ઉદ્યોગપતિને શેર ટ્રેડિંગના નામે ૩ કરોડ ૭૦ લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. નાસિક પોલીસને શંકા છે કે દુબઈથી નવા પ્રકારનું સાયબર ફ્રોડ કરવામાં આવી રહ્યું છે. આ કેસમાં દેશના અલગ-અલગ રાજ્યોમાં ૧૦૦થી વધુ બેંક ખાતામાં ટ્રાન્સફર કરીને પૈસા ઉપાડી લેવાયા હતા.
રાષ્ટ્રીય

એકનાથ શિંદેના નામની નકલી સહીઓ અને સ્ટેમ્પનો ઉપયોગ કરીને ગેંગને શોધો

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેના નામ પર નકલી સહીઓ અને સ્ટેમ્પનો ઉપયોગ કરતી ગેંગની શોધ કરવામાં આવી રહી છે. આ અંગે મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. મળતી માહિતી મુજબ, છેલ્લા કેટલાક દિવસોમાં મુખ્યમંત્રીના નામના નકલી સહીઓ અને સ્ટેમ્પવાળા એક ડઝન મેમોરેન્ડા મુખ્યમંત્રી
રાષ્ટ્રીય

બિહારમાં ફરી એકવાર ગુનેગારો નીડર, ૨ કરોડના દાગીનાની લૂંટ કરીને ફરાર

બિહારમાં ફરી એકવાર ગુનેગારો નીડર દેખાય છે. બુધવારે રાત્રે સમસ્તીપુરમાં ડાકુઓએ રિલાયન્સ જ્વેલરીની લૂંટ કરી હતી. ગુનેગારોએ રિલાયન્સ જ્વેલરીના શોરૂમમાં ૨૦ મિનિટ સુધી લૂંટ ચલાવી હતી અને આશરે રૂ. ૨ કરોડની કિંમતના દાગીના લૂંટીને ફરાર થઈ ગયા હતા. એટલું જ નહીં, ગુનેગારોએ ૈંઁન્ ક્રિકેટર અનુકુલ રાયના
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/