fbpx
Home 2024 June (Page 2)
અમરેલી

લીલીયાના ગટર પ્રશ્ને બંધ પળાયાના કલાકોમાં ધારાસભ્ય મહેશક સવાલાનો બે વાર વેપારી સાથે સંવાદ

મોટાલીલીયા શહેરમાં ૧૦ – ૧૨ વર્ષ જુના ગટરના પ્રશ્નો બાબતે ગત લોકસભાની ચુંટણીમાં ધારાસભ્યશ્રી મહેશભાઇ કસવાલા દ્વારા જાહેર સભામાં ગટરનો પ્રશ્ન અમારા માટે કલંક રૂપ હોય તે પ્રશ્નો ઉકેલવા તત્પરતા દાખવેલ હતી આ ગટરના કાયમી પ્રશ્નના ઉકેલ માટે ૧૦ કરોડના ખર્ચે નવિનીકરણ કરવા માટે ટુંક સમયમાં
બોલિવૂડ

ત્રીજી સૌથી મોટી ઓપનર ફિલ્મ Kalki ૨૮૯૮ AD

પ્રભાસની ફિલ્મ કલ્કિ રિલીઝ થઈ ગઈ છે. ચાહકો તેની આતુરતાથી રાહ જાેતા હતા અને હવે જ્યારે ફિલ્મ આવી ગઈ છે ત્યારે લોકો તેના દિવાના થયા છે. ફિલ્મનું કલેક્શન ઘણું સારું હતું અને આ ફિલ્મને માત્ર દેશમાં જ નહીં પરંતુ દેશની બહાર પણ ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. હોલીવુડમાં આ પહેલા પણ આવી ફિલ્મો બની […]
રાષ્ટ્રીય

એરટેલ રિચાર્જ પ્લાન્સ મોંઘા થશે, કંપનીએ ભાવમાં વધારો કર્યો

ગ્રાહકોને ચારે બાજુથી મોંઘવારીનો માર પડી રહ્યો છે, રિલાયન્સ જિયો પછી ટેરિફ વધારાની રેસમાં એરટેલ કેવી રીતે પાછળ રહી શકે? ત્ર્નૈ બાદ હવે એરટેલે પણ ગ્રાહકોના ખિસ્સા પર બોજ વધારવાની તૈયારી કરી છે, કંપનીએ પ્રીપેડ અને પોસ્ટપેડ બંને પ્લાનની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી છે. એરટેલે મોબાઈલ રેટમાં ૧૦
રાષ્ટ્રીય

દિલ્હીના એરપોર્ટની દુર્ઘટના પછી GMR ઇન્ફ્રાના શેરમાં ઘટાડો નોંધાયો

રાજધાની દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આજે સવારે એક મોટો અકસ્માત થયો હતો. એરપોર્ટના ટર્મિનલ-૧ પર વરસાદના કારણે છત ધરાશાયી થતાં ત્યાં હાજર અનેક કાર દટાઈ ગઈ હતી. અકસ્માતમાં છ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માહિતી છે કે એક વ્યક્તિનું મોત થયું છે. ફાયર
ગુજરાત

Nikesh Aroraઅમેરિકામાં સૌથી વધુ પગાર મેળવનાર મૂળ ભારતીય

યુએસના ટોચના ૧૦ સૌથી વધુ પગાર મેળવનારા સીઈઓની યાદીમાં એક ભારતીય સ્થાન મેળવી શક્યું છે. જાેકે તે જીેહઙ્ઘટ્ઠિ ઁૈષ્ઠરટ્ઠૈ કે જીટ્ઠંઅટ્ઠ દ્ગટ્ઠઙ્ઘીઙ્મઙ્મટ્ઠ નથી, ઝ્ર-જીેૈંી ર્ઝ્રદ્બॅ ના એક અહેવાલ અનુસાર ઁટ્ઠર્ઙ્મ છઙ્ર્મં દ્ગીંર્ુિાજના સીઇઓ અને ચેરમેન દ્ગૈાીજર છિર્ટ્ઠિ યુનાઇટેડ સ્ટેટ્‌સમાં સૌથી વધુ
ગુજરાત

દુબઈથી સોનાની તસ્કરીની નવી મોડસ ઓપરેન્ડી સામે આવી

અમદાવાદમાં સોનાની તસ્કરીની નવી જ મોડસ ઓપરેન્ડી પોલીસના ધ્યાને આવી છે. અમદાવાદ ટ્રાફિક પોલીસની સતર્કતાથી ગોલ્ડ સ્મગલિંગનો પર્દાફાશ થયો છે. અમદાવાદ ઍરપોર્ટ પાસેથી રાજસ્થાન જતા ત્રણ આરોપીઓની ટ્રાફિક પોલીસની સતર્કતાથી ધરપકડ કરવામાં આવી છે. આ મામલે દુબઈ કનેક્શન સામે આવતા ઓઢવ પોલીસે ગુનો દાખલ કરી
ગુજરાત

સુરતમાંથી ટ્રેન ટિકિટ કૌભાંડ ઝડપાયું

IRCTCની સિક્યુરિટી બાયપાસ કરી બોગસ ૈંડ્ઢ થી કન્ફર્મ ટ્રેન ટિકિટ બુક કરાતી સાડા ચાર કરોડ રૂપિયાનું ટ્રેન ટિકિટ કૌભાંડ પકડાયું. એકતા ટ્રાવેલ્સમાં વિજિલન્સ અને પોલીસના દરોડામાં કૌભાંડ બહાર આવ્યું છે. ૈંઇઝ્ર્‌ઝ્રની સિક્યુરિટી બાયપાસ કરી બોગસ ૈંડ્ઢ થી કન્ફર્મ ટ્રેન ટિકિટ બુક કરાતી હતી. વિજિલન્સ અને
ગુજરાત

ગાંધીનગરમાં સહકારી મંડળીઓના સંયુક્ત રજીસ્ટ્રાર મનોજ લોખંડેની હકાલપટ્ટી કરી

ગાંધીનગરમાં સહકારી મંડળીઓના સંયુક્ત રજીસ્ટ્રાર મનોજ લોખંડેની હકાલપટ્ટી કરી છે. તેમની સામે ચાલી રહેલી ખાતાકીય તપાસના રીપોર્ટ બાદ ર્નિણય લેવાયો છે. લોખંડે પર પહેલા પણ લાંચ લેવાનો કેસ થયો હતો. હોદ્દાનો દૂરપયોગ કરીને ગેરરીતી આચરી હોવાની ફરિયાદ છે. ગુજરાત સરકારે ભ્રષ્ટ અધિકારીઓ પર લાલ આંખ કરી છે. એક
ગુજરાત

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં થાનગઢના સરોડી પ્રાથમિક શાળામાં યોજાયો કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ૨૧મા રાજ્યવ્યાપી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ના ત્રીજા દિવસે, સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના છેવાડાના સરોડી ગામની પ્રાથમિક શાળાના પ્રવેશોત્સવમાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રીએ ધોરણ-૧માં ૨૧ કુમાર તથા ૨૫ કન્યા મળીને કુલ ૪૬ તથા બાલવાટિકામાં ૨૦ કુમાર
ગુજરાત

વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી

ગુજરાતમાં હવે ચોમાસુ બરાબરનું જામી ગયુ છે અને કેટલાક જિલ્લાઓને બાદ કરતા મોટાભાગના જિલ્લાઓમાં સારો વરસાદ પણ પડ્યો છે ત્યારે વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુ એક મોટી આગાહી કરી છે. અંબાલાલની આગાહી મુજબ હાલ અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં સારો વરસાદ પડશએ. આ સિસ્ટમમાં
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/