fbpx
Home 2024 July (Page 2)
રાષ્ટ્રીય

તેલંગાણાના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

તેલંગાણાના મુખ્યમંત્રી શ્રી રેવંત રેડ્ડી અને તેલંગણાના નાયબ મુખ્યમંત્રી શ્રી ભટ્ટી વિક્રમાર્ક મલ્લુએ નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.પ્રધાનમંત્રી કાર્યાલયે એક્સ પોસ્ટમાં જણાવ્યું હતું કે;”તેલંગાણાના સીએમ, શ્રી અને ડેપ્યુટી સીએમ, શ્રી ભટ્ટી વિક્રમાર્ક મલ્લુએ
ગુજરાત

ભૂપેન્દ્ર પટેલે સરકારી કર્મચારીઓના હિતમાં મોંઘવારી ભથ્થામાં કર્યો ૪ ટકાનો વધારો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ ર્નિણય કરીને સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં ૪ ટકા વધારાનો લાભ તા. ૧ જાન્યુઆરી ૨૦૨૪થી આપવાની જાહેરાત કરી છે.આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના,
રાષ્ટ્રીય

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી શ્રી એન ચંદ્રબાબુ નાયડુએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.પ્રધાનમંત્રી કાર્યાલયએ ઠમાં પોસ્ટમાં જણાવ્યું, “આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી, શ્રી જ્રહષ્ઠહ્વહ, પ્રધાનમંત્રી જ્રહટ્ઠિીહઙ્ઘર્ટ્ઠિદ્બઙ્ઘૈ ને મળ્યા.”
રાષ્ટ્રીય

ઉપ રાષ્ટ્રપતિ ૬ઠ્ઠી જુલાઈથી શરૂ થતા બે દિવસીય પ્રવાસ પર કેરળની મુલાકાત લેશે

ઉપ રાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર અને ડૉ. સુદેશ ધનખર જુલાઈ ૬ અને ૭, ૨૦૨૪ના રોજ કેરળના બે દિવસીય પ્રવાસ પર હશે.તેમની મુલાકાતના પ્રથમ દિવસે, શ્રી ધનખર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ સ્પેસ, સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ૈંૈંજી્‌)ના ૧૨મા દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે દીક્ષાંત સંબોધન કરશે અને હોશિયાર
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/