fbpx
Home 2024 August (Page 2)
ગુજરાત

આગામી ૨૪મી સપ્ટેમ્બરે રાજ્ય શિક્ષણ બોર્ડની ચૂંટણી યોજાશે

ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળની આગામી ૨૪ સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજાવાની છે. એ પહેલા શાળા સંચાલક મહામંડળની બેઠક મળી હતી. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક ગાંધીનગરની મધુર ડેરી ખાતે યોજાઈ જેમા દરેક જિલ્લામાંથી ઉમેદવારી નોંધાવેલા અરજદારો હાજર રહ્યા. શાળા સંચાલક
રાષ્ટ્રીય

‘આ મારૂ બાળક નથી…’ પતિનો કોર્ટમાં ઈનકાર, પત્નીએ DNA ટેસ્ટ કરાવવા કહેતા જ હંગામો

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. મહિલા ભરણ પોષણની ઘટનાને લઈને કોર્ટ પહોંચી છે. આ દરમિયાન કોર્ટે કહ્યું કે પિતા હોવું સાબિત કરવા માટે ડીએનએ ટેસ્ટનો નિર્દેશ આપી શકાય છે. મોહાલીની ફેમેલી કોર્ટે મહિલાની અરજીનો સ્વીકાર કરી લીધો હતો અને તેના પતિ પાસે
રાષ્ટ્રીય

‘લગ્નમાં ભેટ આપવી ગુનો નથી’, દહેજ અધિનિયમની કલમ ૬ પર સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો

તાજેતરમાં સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ર્નિણય આપ્યો હતો જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે લગ્ન સમયે માત્ર દહેજ અને પરંપરાગત ભેટ આપવાથી દહેજ પ્રતિબંધ અધિનિયમ, ૧૯૬૧ ની કલમ ૬ ની જાેગવાઈઓનું ઉલ્લંઘન થતું નથી. આ ર્નિણય જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ જે.કે. મહેશ્વરીની ખંડપીઠે એક કેસમાં આપ્યો હતો. જાણો
રાષ્ટ્રીય

‘સ્ત્રીધન પર માત્ર મહિલાનો અધિકાર, પિતા તેને સાસરિયાઓ પાસેથી માંગી શકે નહીં’, સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી

સુપ્રીમ કોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન કડક ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સ્ત્રીધન મહિલાઓની વિશિષ્ટ સંપત્તિ છે અને મહિલાની મરજી વિના તેના પિતા પણ તેના સાસરિયાઓ પાસેથી સ્ત્રીધન પાછું માંગી શકતા નથી. ખરેખર, સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ જેકે મહેશ્વરી અને જસ્ટિસ સંજય કરોલની બેન્ચે છૂટાછેડા
રાષ્ટ્રીય

જર્મન સરકારએ ઈરાનના શિયા ધાર્મિક વડાને જર્મની છોડવા આદેશ કર્યો

જર્મનીએ હાલમાં જ પ્રતિબંધિત ઈસ્લામિક સેન્ટર હેમ્બર્ગના ઈરાની વડા મોહમ્મદ હાદી મોફાતેહને જર્મની દેશ છોડવા કહ્યું છે. મોફતેહને કહેવામાં આવ્યું છે કે, તેને જર્મનીમાંથી હાંકી કાઢવામાં આવી રહ્યો છે અને દેશ છોડવા માટે તેની પાસે માત્ર બે અઠવાડિયાનો સમય છે. હાદી મોફતેહ જર્મનીમાં ઇસ્લામિક સેન્ટર
રાષ્ટ્રીય

સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભરપૂર પ્રશંસા કરી

ઉત્તર પ્રદેશની અમેઠી લોકસભા બેઠકના પૂર્વ સાંસદ અને ભાજપ નેતા સ્મૃતિ ઈરાનીએ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિશે મોટું નિવેદન આપ્યું છે. સ્મૃતિએ કહ્યું કે હવે રાહુલ ગાંધીની રાજનીતિ બદલાઈ ગઈ છે. તેઓ એક અલગ પ્રકારની રાજનીતિ કરી રહ્યા છે. તે તમને ગમે કે ન ગમે પરંતુ તે અલગ છે. સ્મૃતિ ઈરાનીએ એક
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે એક આંતરિક સર્વે કર્યો

કોંગ્રેસ માત્ર લોકસભામાં જ નહીં પરંતુ વિધાનસભામાં પણ સૌથી મોટી પાર્ટી બનવાની સંભાવના ઃ કોંગ્રેસના સર્વેમાં મહારાષ્ટ્ર અંગે ચોંકાવનારો ખુલાસો મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે એક આંતરિક સર્વે કર્યો છે. આ સર્વે અનુસાર, કોંગ્રેસ માત્ર લોકસભામાં જ નહીં પરંતુ
રાષ્ટ્રીય

એન્જિનિયરિંગ કૉલેજના ગર્લ્સ વૉશરૂમમાં કૅમેરા, વિદ્યાર્થિનીઓના આક્ષેપથી હોબાળો

છૂપા કેમેરામાંથી ૩૦૦ થી વધુ વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યા હતા ઃ કૉલેજમાં હંગામો મચાવનાર ગર્લ સ્ટુડન્ટ્‌સે કહ્યુંઆંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લામાં સ્થિત ગુડલાવલેરુ કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં એક ખૂબ જ ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં ગર્લ્સ હોસ્ટેલના ટોયલેટમાંથી એક છુપો કેમેરો મળી આવ્યો છે. આ
રાષ્ટ્રીય

ખેડૂતોના આંદોલને ૩૧ ઓગસ્ટના દિવશે ૨૦૦ દિવસ પૂર્ણ કર્યા

મહિલા રેસલર વિનેશ ફોગાટ ખેડૂતોના આંદોલન સ્થળ શંભુ બોર્ડર પર પહોંચી સરકારે ખેડૂતોને આપેલા વચનો પૂરા કરવા જાેઈએ – વિનેશ ફોગાટખેડૂતોના આંદોલને ૩૧ ઓગસ્ટના દિવશે ૨૦૦ દિવસ પૂર્ણ કર્યા છે. આ પ્રસંગે ખેડૂતોએ શંભુ બોર્ડર પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું જેમાં કુસ્તીબાજ વિનેશ ફોગટે પણ હાજરી
રાષ્ટ્રીય

વિધાનસભાના સત્ર દરમિયાન મુસ્લિમ સભ્યોને આપવામાં આવતો બે કલાકનો વિરામ નાબૂદ કરી દીધો

આસામ વિધાનસભામાં હવે મુસ્લિમ સભ્યોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. શુક્રવારે, હિમંતા બિસ્વા સરમાની સરકારે, વિધાનસભાના સત્ર દરમિયાન શુક્રવારે મુસ્લિમ સભ્યોને આપવામાં આવતો બે કલાકનો વિરામ નાબૂદ કરી દીધો છે. શુક્રવારે આસામ વિધાનસભાના અધ્યક્ષ વિશ્વજીત દૈમરી દ્વારા મળેલી બેઠકમાં આ ર્નિણય લેવામાં
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/