fbpx
ધર્મ દર્શન

RASHIFAL, 11 August 2021 / આજે તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી, જુઓ આજનો દિવસ તમારો કેવો રહેશે

આજનું પંચાંગ

વિક્રમ સંવત-ર૦૭૮, શાલિવાહન શક-૧૯૪૨,વીર સંવત-રપ૪૭, ઇસ્લામીક સંવત-૨૦૨૦, તા. ૧૧-૦૮-ર૦ર૧, બુધવાર, શ્રાવણ સુદ-ત્રીજ, સૂર્યોદય-૬-૧૫, સૂર્યાસ્ત-૭-૧૨, જૈન નવકારશી-૮-૧૦, આજની રાશિ ઃ કન્યા(પ.ઠ.ણ.), નક્ષત્રઃ ઉત્તરા ફાલ્ગુની

મેષ (અ,લ,ઈ) ઃ આંતરિક શક્તિ વધે, દિવ્ય લાભ આપતો દિવસ,પ્રગતિ થાય.

વૃષભ (બ,વ,ઉ) ઃ ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે.

મિથુન (ક,છ,ઘ) ઃ માનસિક વ્યગ્રતા રહે,મન નું ધાર્યું ના થાય,મધ્યમ દિવસ.

કર્ક (ડ,હ) ઃ દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.

સિંહ (મ,ટ) ઃ તબિયતની કાળજી લેવી, ખાણી પીણી બાબત ધ્યાન રાખવા સલાહ છે.

કન્યા (પ ,ઠ ,ણ ) ઃ પ્રણયમાર્ગે આગળ વધી શકો,મનની વાત વ્યક્ત કરી શકો
.
તુલા (ર,ત) ઃ પરિવાર સાથે સમય વિતાવી શકો ,દિવસ આનંદ માં પસાર કરી શકો.

વૃશ્ચિક (ન ,ય ) ઃ રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

ધન (ધ ,ભ ,ફ ,ઢ )ઃ તમારા સૌમ્ય વાણી-વર્તનથી લાભ થાય,પ્રગતિકારક દિવસ રહે.

મકર (ખ ,જ ) ઃ તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો,કામકાજમાં સફળતા મળે.

કુંભ (ગ ,સ,શ ) ઃ ખર્ચ પર અંકુશ રાખવો પડે,આવક જાવક નો મેળ કરવો જરૂરી
.
મીન (દ ,ચ ,ઝ ,થ)ઃ આકસ્મિત લાભ થાય,ગમતી વ્યક્તિ સાથે સમય વિતાવી શકો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/