fbpx
ગુજરાત

સુરત ની ખૂબ સુરત સેવા સિવિલ ડિફેન્સ ની કોવિડ ૧૯ અંતર્ગત ધ્યાનાકર્ષક જનજાગૃતિ અભિયાન પરેડ અઠવાલાઇન થી કારગિલ ચોક દર્શનીય નજારો

સુરત નિસ્વાર્થ સેવા માટે રચાયેલ સિવિલ ડિફેન્સ ની સરકાર સમાંતર સેવા તા.૬ ડિસેમ્બર એટલે શોર્ય દિવસ તથા સિવીલ ડિફેન્સ સ્થાપના દિવસ  સિવીલ ડિફેન્સ એટલે ભારત દેશની ચોથી રક્ષા પાંખ, ઇન્ડીયન આર્મી,ઇન્ડીયન નેવી,ઇન્ડીયન એરફોર્સ તથા ચોથી ઇન્ડીયન સિવીલ ડિફેન્સ ગણવામા આવે છે આજરોજ કોરોના ને સંપુર્ણ નાથવાના પ્રયાસ રુપે સુરત શહેર માં સિવીલ ડિફેન્સ સ્થાપના દિવસે એક મહા જાગૃતી અભિયાન ને અઠવાલાઇન કારગીલ ચોક થી લીલી ઝંડી આપવામાં આવી હતી અને વી.આર મોલ આ કોરોના જાગૃતિ અભિયાન ને સામુહીક પ્રતિજ્ઞા લઇ તથા સૌ પાસે લેવડાવી વિરામ આપવામાં આવ્યો. આપ્રસંગ ને સિવિલ ડિફેન્સ સુરત ના ચીફ વોર્ડન કાનજીભાઇ ભાલાળા, ડે.ચીફ વોર્ડન વિજય છાયરા તથા માસ્ટર ટ્રેઇનર મહમદ નવેદ શેખ તથા સિનીયર ક્લાર્ક નાજુકભાઇ પટેલ  ના પ્રયાસો ખુબ સારા રહ્યા તથા આ મહાઅભિયાન માં સુરત સિવીલ ડિફેન્સ સાથે  તમાન વોવિયન્ટરો અને ચેમ્બર ઓફ સઘન ગુજરાત  પણ જોડાયુ હતુ  અને તમામે સુરત પોલીસ કમિશ્નરશ્રી નો આ અભિયાન રેલી ની પરમિશન બાબતે  આભાર પણ માન્યો હતો આ સમય માં ચાલી રહેલા કોરોના કાળમાં સિવીલ ડિફેન્સ ના સૌ વોરીયર્સે  પોતાના તથા પોતાના પરિવાર ની પણ પરવા કરવા વગર ૨૪ માર્ચ ૨૦૨૦ થી આજ સુધી પોતાની માનદ્સેવા ની ઝાંખી કરાવતા સતત સમાજ તથા રાષ્ટ્ર માટે તથા કોરોના જાગૃતિ હેતુ સતત માનદ્સેવા આપતા રહ્યા છે તમામ માનદ્સેવકો ની ભાવના જોઇ   સિવીલ ડિફેન્સ ના એક વોલીયંટરે પોતાના શબ્દો તથા આવાજ માં રાષ્ટ્રભત્તિ દર્શાવતુ એક કાવ્ય પણ  સિવીલ ડિફેન્સ ને અર્પણ કર્યુ છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/