સુરત ની ખૂબ સુરત સેવા થર્ટી ફસ્ટ ની અનોખી ઉજવણી કરતા યુવાનો એ ડાંગ જિલ્લા માં ધાબળા વિતરણ કરી ફેલાવી માનવતા ની ઉષ્મા
સુરત ની ખૂબ સુરત સેવા યુવાનો એ અનોખું થર્ટી ફર્સ્ટ ઉજવ્યું ૧૨૫ પરીવાર ના સહયોગ થી ડાંગ જીલ્લાના ૩૦૦ લોકો બ્લેન્કેટ વિતરણ સાથે અલ્પહાર કરાવી ઠંડી થી થરથરતા ગરીબ ગુરબા શ્રમિક પરિવારો વચ્ચે જઈ ધાબળા ઓઢાડી ફેલાવી માનવતા ની ઉષ્મા આપણા દેશના હજારો લોકો થર્ટી ફર્સ્ટ ની ઉજવણી મા ફાલતુ ખર્ચ ના કરે અને આપણા દેશના છેવાડા ના વિસ્તારો જઈ આવી માનવતા ની ઉષ્મા ફેલાવી પ્રેરણાત્મક સંદેશ આપ્યો જો આપને અનુકૂળતા હોય અને જરૂરિયાત ન હોય તો જરૃરીયાત લોકોને મદદ રૂપ થાય એવી નમ્ર વિનંતી કરતા સંખ્ય યુવાનો એ સહિયારો સંદેશ આપ્યો આ કાર્ય ક્રમ મા ઉપસ્થિત રહેતા યંગ ફેડરેશન ઈન્ડિયા સંસ્થાના માર્ગ દર્શક એવા.. શ્રી..પ્રફુલભાઈ પાનશેરીયા તેમજ શ્રી ખોડલધામ ટ્રસ્ટ સુરત પ્રમુખ શ્રી કે.કે.કથીરીયા તેમજ ગ્રીન આર્મી ટીમ ના સભ્યો સુરેશભાઈ. રાહૂલભાઈ ભીખુદાદા હિતેશ ભગવતી કૃપા સોસાયટી સભ્ય શ્રી ઓ ઉપસ્થિતિ રહ્યા હતા આવી સુંદર માનવતા ની ઉષ્મા ફેલાવી રહેલ ઉદારદિલ સહયોગી ઓનો ગ્રીન આર્મી ના મનસુખભાઈ કાસોદરિયા એ આભાર પ્રગટ કર્યો હતો
Recent Comments