fbpx
ગુજરાત

સળગતો ટેમ્પો દોડાવી ડ્રાઈવર નજીકના સર્વિસ સ્ટેશને લઈ ગયો ને આગ બુઝાવી

વહેલી સવારે મળસ્કે ૪ વાગ્યાના અરસામાં એક આઇસર નંબર ડીએન ૦૯ યુ ૯૬૨૨ ના ચાલક ટેમ્પામાં ગ્રે કાપડના પાર્સલ ભરી મુંબઈ થી અમદાવાદ તરફ ને.હા.૪૮ પરથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન કડોદરા પાસેથી પસાર થતી વેળાએ એકાએક ટેમ્પના કેબિનના ભાગે આગ ભભૂકી ઉઠી હતી.

જેથી ડ્રાઇવરે સતર્કતા દાખવી સળગતા ટેમ્પાને નજીકના સર્વિસ સ્ટેશન સુધી લઇ ગયો હતો. જ્યા સર્વિસ સ્ટેશનના કામદારોને ઉઠાડી આગને કાબુમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો જે બાદ ફાયર વિભાગને જાણ કરતા પલસાણા પીઈપીએલ ની ફાયરના ફાયર ફાઈટરોએ આગને કાબુમાં લઈ મોટુ નુકશાન ટાળ્યું હતું હોકે આઇસર ટેમ્પના આગળનું કેબીનનો ભાગ તેમજ પાછળ મૂકેલું ગ્રે કાપડના પાર્સલ ઓછાવત્તા પ્રમાણ માં બળી ગયા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/