fbpx
ગુજરાત

કચ્છ આંતરરાષ્ટ્રીય સરહદે પાકિસ્તાન દ્વારા ૨૦ માછીમારોનું અપહરણ

કચ્છની આંતરરાષ્ટ્રીય દરિયાઇ સરહદે પાકિસ્તાન મરીન દ્વારા ૨૦ માછીમારોનું અપહરણ કરવામાં આવ્યુ છે. સૌરાષ્ટ્રની ૪ અલગ અલગ બોટમાં સવાર માછીમારોનું પાક.મરીન દ્વારા અપહરણ કરવામાં આવ્યુ છે. માછીમારોના અપહરણ બાદ ભારતીય એજન્સીઓ પણ એલર્ટ થઇ છે.

પાકિસ્તાન મરીન સિક્યુરિટી ટીમે ભારતીય જળ સરહદેથી ૪ બોટ સાથે ૨૦થી વધુ ભારતીય માછીમારોનું અપહરણ કર્યુ હતું. માછીમારીની સિઝન ચાલતી હોવાથી મે મહિના સુધી માછીમારો દરીયામાં માછીમારી કરી પોતાનો ધંધો-રોજગાર ચલાવે છે. પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા વારંવાર ભારતીય માછીમારોનું અપહરણ કરવામાં આવે છે અને કરાંચીની જેલમાં ધકેલી દેવામાં આવે છે.

થોડા દિવસ અગાઉ પાકિસ્તાનની મરીનની નાપાક હરકત સામે આવી છે. જેમાં પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય બોટ અને માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું હતું. જેમાં વેરાવળ અને પોરબંદર તમામ બોટો હતો. ભારતી બોટ ડીપ સીમાં જાય ત્યારે પાકિસ્તાન મરીન દ્વારા અપહરણ કરવામાં આવતુ હોય છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/