fbpx
ગુજરાત

કોરોના બેકાબૂઃ લીંબાયત અને રાંદેર રેડ ઝોનમાં મૂકાતા ગંભીર સ્થિતિ

ગુજરાતમાં વધતા કોરોના સંક્રમણના કેસોના કારણે શહેરોની હાલત બગડી રહી છે અને રાજ્યનાં ચાર મોટાં શહેરોમાં સૌથી ખરાબ હાલત છે. આ શહેરોમાં સુરતનો પણ સમાવેશ થાય છે અને સુરતમાં વધી રહેલા કોરોનાના કેસોને નાથવા માટે કોર્પોરેશન દ્વારા સુરતમાં એક પછી એક ઝોનને રેડ ઝોનમાં મૂકી દેવાયા છે. આ પહેલાં અઠવા ઝોન રેડ ઝોનમાં મુકાયો હતો અને હવે લીંબાયત અને રાંદેર ઝોન રેડ ઝોનમાં મૂકાતાં સુરતમાં કોરોનાની સ્થિતી ગંભીર હોવાનું સ્પષ્ટ છે. આમ, અઠવા ઝોન, લીંબાયત ઝોન અને રાંદેર ઝોનમાં સ્થિતી ગંભીર હોવાનું સ્પષ્ટ છે.

લીંબાયત અને રાંદેર ઝોનમાં વધારે પોઝિટિવ આંકડા સામે આવતાં આ બંને ઝોન રેડ ઝોનમાં મૂકાયા છે. લીંબાયત ઝોન વર્ષ ૨૦૨૦ માં પણ રેડ ઝોનમાં મુકાયો હતો. આ બંને ઝોનને રેડ ઝોનમા મૂકવા પડ્યા તેના પરથી સ્પષ્ટ છે કે, કોર્પોરેશન વારંવાર સૂચના આપવા છતાં કોઈપણ જાતનો નિવેડો આવી રહ્યોં નથી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/