fbpx
ગુજરાત

સુરત શહેર માં ધોડદોડ રોડ બેંક ઓફ ઇન્ડિયા ના ૧૧૬ માં સ્થાપના દીને બેંક સ્ટાફ અને ગ્રીન આર્મીના સયુંકત ઉપક્રમે વૃક્ષારોપણ કરાયું

સુરત ગ્રીન આર્મી દ્વારા શહેર ની ધોડદોડ રોડ બૅંક ઓફ ઇન્ડિયા શાખા ખાતે ધોડદોડ રોડ શાખા ના ૧૧૬ માં સ્થાપના દિવસ  નિમિત્તે બૅંક ઓફ ઇન્ડિયા  આયોજીત વૃક્ષારોપણ માં શહેર ની વૃક્ષ ઉછેર માટે કામ કરતી સંસ્થા ગ્રીન આર્મી ના સેનિકો ના સહયોગ થી વૃક્ષઉછેર અભિયાન ને વેગ આપતી અનોખી ઉજવણી કરી હતી બેંક ના ૧૧૬ માં સ્થપના દીને ગ્રીન આર્મી સુરત દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો..પર્યાવરણ બચાવો અને વૃક્ષો ઉછેરોની આ બુલંદ માંગ  ને આજના શુભ દીને બિરદાવતા બેંક મેનેજર શર્મા સાહેબ અને પ્રતીકભાઈ અને મકવાણા સાહેબ અને બેંક ના તમામ કર્મચારીઓ તથા  ગ્રીન આર્મી ગૃપના તમામ સૈનીકો એ બેંક સ્થાપના ના ૧૧૬ માં સ્થાપના દિન ને વૃક્ષારોપણ કરી વૃક્ષ ઉછેર ના સંદેશ સાથે ઉજવી હતી 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/