fbpx
ગુજરાત

દામનગર શહેર નું એસ ટી બસ સ્ટેન્ડ મુસાફરો માટે જોખમી શરમ કરો શરમ આવી હાલતમાં બસ સ્ટેન્ડ છે છતાં એસ ટી તંત્ર અને નેતા ઓ ચૂપ

દામનગર શહેર નું એસ ટી બસ સ્ટેન્ડ મુસાફરો માટે જોખમી શરમ કરો શરમ આવી હાલત માં બસ સ્ટેન્ડ છે છતાં એસ ટી તંત્ર અને નેતા ઓ ચૂપ છે વિકાસ ને વરેલી સરકારે મુસાફરો ને આકર્ષવા પરિવહન ક્ષેત્રે અનેકો  સુધારા કર્યા નો ભ્રામક પ્રચાર કરે છે  ત્યારે બીજી બાજુ વાસ્તવિકતા અલગ જ છે દામનગર શહેર ના મોટા બસ સ્ટેન્ડ તરીકે ઓળખાતા બસ સ્ટેન્ડ ની આવી હાલત થી એસ ટી તંત્ર શુ અજાણ હશે ?પરિવહન વિભાગ મુસાફરો ને આકર્ષવા હાથ ઊંચો કરો ને મુસાફરી કરો એસ ટી અમારી સલામતી તમારી મુસાફરો સાથે અતિથિ દેવો ભવ મહેમાન જેવો વહેવાર પણ ક્યારે ?૫૦  વર્ષ પહેલાં બનેલ બસ સ્ટેન્ડ માં ક્યારેય બાકડો મુક્યો ? પીવા ના પાણી ની વ્યવસ્થા કરી ?બસ સ્ટેન્ડ ની નિયમિત સફાઈ કરી? આવી હાલત નું બસ સ્ટેન્ડ હોય ત્યાં ટોયલેટ ની સુવિધા કેવી હોય ?

આવા ખંઢેર થયેલ બસ સ્ટેન્ડ માં ગામડે થી આવતી વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ અને અનેકો ગ્રામ્ય અને શહેરીજનો લોકો કાયમી અવર જવર કરે છે અતિ જોખમી બસ સ્ટેન્ડ માં મુસાફરો બેસે ક્યાં? નીચે પારાવાર ગંદકી ઉપર જોખમી છત મુસાફર “જાયે તો જાયે કહાં” અનેકો ગ્રામ્ય વિસ્તારો માંથી અવર જવર કરતા મુસાફરો અને વિદ્યાર્થી રામ ભરોસે કેમ? દામનગર ના બસ સ્ટેન્ડ ની આવી હાલત માટે એસ ટી તંત્ર અને નેતા ઓ બંને ચૂપ કેમ? આટલી બધી ગંદકી અને જોખમી બસ સ્ટેન્ડ માં આવનાર મુસાફર માનતા ના છે ? શરમ કરો શરમ બે શરમી ની હદ વટાવી દેતું તંત્ર શુ આ બસ સ્ટેન્ડ ની હાલત થી અજાણ છે? દામનગર શહેર ની સહનશીલ પ્રજા સાથે ક્યાં સુધી અન્યાય કરશે “હું જાણું છે કે સતા ને ફરિયાદ નથી ગમતી શિખર પર જઈ સુતેલા ને જૂની યાદ નથી ગમતી નિજ નેજ અવિચળ સમજનાર મહાજનો ને પ્રજા ની જેહાદ નથી ગમતી” પરિવહન ક્ષેત્રે મહત્વ ના રૂટ બંધ કરી દેવાય છે જિલ્લા મથક ની બસ સેવા વિદ્યાર્થી દવાખાના કે સરકારી કામો માટે ભારે લાચારી ભોગવતા લોકો ઉપર વધુ એક જર્જરિત બસ સ્ટેન્ડ ની જોખમી હાલત બાબતે ધારા સભ્ય અને સાંસદ આ અંગે યોગ્ય ન્યાય કરે તેવો માંગ ઉઠવા પામી છે 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/