fbpx
ગુજરાત

ગાંધીનગરમાં દિવાળી સમયે મંત્રીઓની ઓફિસોમાં હાલ લોકોની ચહેલ-પહેલ વધી

ગાંધીનગરમાં જ્યાં કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓની તેમજ સરકારના તમામ ડિપાર્ટમેન્ટોની ઓફિસો છે તેવા નવા સચિવાલયમાં આવેલા ર્સ્વિણમ-૧ તથા ર્સ્વિણમ-૨ સંકુલમાં છેલ્લા ૮ દિવસથી કોર્પોરેટના આંટાફેરા વધ્યા છે. ચર્ચા એવી છે કે, તેઓ દર વર્ષની જેમ આ વર્ષે પણ મંત્રીઓ તેમજ બાબુઓને ગિફ્ટ આપવા માટે અહીં ચક્કર મારી રહ્યાં છે. જાે કે ખાનગી કંપનીના ડાયરેક્ટરો-એક્ઝિક્યૂટિવો નવા મંત્રીઓને સારી રીતે ઓળખતા પણ નથી. તેઓને ગણ્યાગાંઠયા મંત્રીઓ સાથે જ સંપર્ક છે. માટે તેઓ જે તે મંત્રીઓનાઁછ-ઁજી પાસેથી માહિતી લઈને આગળ વધી રહ્યાં છે. જે તે મંત્રીના વજન મુજબની ગિફ્ટની પસંદગી થઈ રહી છે. મોટાભાગના મંત્રીઓ-બાબુઓને તેમના બંગલે આવી મોંઘી ગિફ્ટો પહોંચાડી દેવામાં આવી છે. હવે ખૂબ મહત્ત્વના હોય તેવા મંત્રીઓ અને સિનિયર ૈંછજી અધિકારીઓને ધનતેરસના સારા દિવસે ખુશ કરી દેવાશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/