fbpx
ગુજરાત

ઉમરગામ તાલુકાના ડહેલી ખાતે ગ્રામ સચિવાલયનું મકાન ખુલ્લુ મુકતા કનુભાઈ દેસાઈ

માજી મંત્રી અને ઉંમરગામના ધારાસભ્યવ રમણલાલ પાટકરે રાજ્ય સરકાર દ્વારા ગ્રામજનો માટે ઇ ગ્રામ પંચાયતના માધ્યધમથી ૫૭ જેટલી સરકારી યોજનાઓની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે તેનો લાભ લેવા માટે ગ્રામજનોને જણાવ્યું૭ હતું. આ તબક્કે ઉંમરગામ તાલુકાના જે ગામોના રસ્તાતઓના કામો મંજૂર થયા છે તેની વિગતો આપી હતી. આજના રાષ્ટ્રી ય એકતા દિને પાટકરે સરદાર વલ્લભભાઇ પટેલને શ્રધ્ધા જંલી આપી હતી. આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લો પંચાયતના પ્રમુખ અલકાબેન શાહ, વલસાડના સાંસદ ર્ડા. કે. સી. પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ રમેશ ધાંગડા, જિલ્લાહ પંચાયત સદસ્ય ભરત જાદવ, જિલ્લાઉ વિકાસ અધિકારી મનીષ ગુરૂવાની, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડી. વી. મકવાણા, સરપંચ કંચનબેન વરઠા અને ઉપસરપંચ દોલત પટેલ તથા ગ્રામજનો હાજર રહ્યા હતા. રાજ્યના નાણાં અને ઉર્જા પેટ્રોકેમિકલ્સન મંત્રી કનુ દેસાઇએ ઉંમરગામ તાલુકાના ડહેલી ખાતે પંચાયતની સી. ડી. પી. ઓ. યોજનાની રૂા. ૨૨ લાખની ગ્રાન્ટપ અને લોકભાગીદારીથી રૂા. ૬૫ લાખના ખર્ચે તૈયાર થયેલા ગ્રામ સચિવાલયના મકાનને આજે ડહેલીના ગ્રામજનો માટે ખુલ્લું મૂકયું હતું. આ પ્રસગે મંત્રીએ દેશના એકતાના શીલ્પીય અને લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મરજયંતિ નિમિત્તે રાષ્ટ્રી ય એકતા દિનની ઉજવણીના ઉપલક્ષમાં જણાવ્યુંમ હતું કે, દેશને આઝાદી મળ્યાસ પછી દેશના ૫૬૨ રજવાડાઓને એક કરીને દેશમાં એકતાની મિશાલ સ્થાાપી હતી જેના પરિણામે સમગ્ર વિશ્વમાં આજે ભારત દેશની આટલી મજબૂત લોકશાહી જીવંત રહી છે. રાજ્યના તત્કા લીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૦૧ થી ગુજરાતમાં સૌના સાથ, સૌના વિકાસના મંત્રને ચરિતાર્થ કરીને ગુજરાતને વર્ષ ૨૦૧૪માં દેશમાં ગ્રોથ એન્જિ ન તરીકે પ્રસ્થાુપિત કર્યા પછી દેશના વડાપ્રધાન બન્યાગ બાદ ગુજરાતના મોડેલને અનુસરી દેશમાં દરેક ક્ષેત્રમાં વિકાસની કેડી કંડારી છે તેવી જ રીતે ગુજરાત રાજ્યમાં પણ છેવાડાના માનવીને તેમના લાભો તેમના સુધી પહોંચે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/