fbpx
ગુજરાત

૮ યાત્રાધામ પર બનશે હેલિપેડ અથવા હેલીપોડ

રાજ્ય સરકારે મતવનો ર્નિણય લીધો છે. રાજ્યના ૮ યાત્રાધામ પર હેલિપેડ અથવા હેલીપોડ બનાવવામાં આવશે. જેમાં ૨૪ કલાકમાં ગમે ત્યારે હેલિકોપટર ઉતરી શકે એ પ્રકારે વ્યવસ્થા કરવાનું આયોજન સરકારે કર્યું છે. જણાવી દઈએ કે ૮ અંબાજી, ડાકોર, દ્વારકા, સોમનાથ, પાલીતાણા, શામળાજીમાં હેલિપેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. સાથે અમદાવાદ એરપોર્ટ પર પણ આ વ્યવસ્થા ઉભી કરાશે. માહિતી પ્રમાણે અમદાવાદમાં આખા ભારતનું બીજા નંબરનું આધુનિક હેલીપોટ બનાવવામાં આવશે. તો આ તમામ કામોને સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે આ સાથે જ રાજ્યમાં નવા ૨૯૫ કોઝ-વે બનાવવામાં આવશે, આ વર્ષે વરસાદમાં વિખુટા પડેલા ગામો અંગે સર્વે કરવામાં આવ્યો છે. જેમાં ટોટલ વિખુટા પડી જાય છે એવા ૨૯૫ ગામોને આઈડેન્ટિફાઈ કરાયા છે. ત્યારે આ ગામોએ ૪૭૧ કરોડના ખર્ચે કોઝ-વે બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી દેવામાં આવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/