fbpx
ગુજરાત

ગુજરાતમાં ૧૩૬ પ્રવાસી શિક્ષકોની નિમણુંકના હુકમો અપાયા

ડિસેમ્બરની શરૂઆતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રાજ્યની વિકાસયાત્રાને વધુ વેગવાન બનાવવા મુખ્યમંત્રીએ સૂચનાઓ આપી તેમણે કહ્યું કે રાજ્યમાં શિક્ષણનો વ્યાપ વધે અને બાળકોના શિક્ષણ કાર્યને કોઈ અસર ન પહોંચે તે માટે આગામી સમયમાં પ્રવાસી શિક્ષકની ભરતી કરવામાં આવશે. શિક્ષણ મંત્રી વાઘાણી જણાવ્યું છે કે શિક્ષણ કાર્યને વેગવાન બનાવવા પ્રવાસી શિક્ષકોની ભરતી કરવા રાજ્ય સરકારે મંજૂરી આપી છે જે હેઠળ મહત્તમ રૂપિયા ૨૭,૦૦૦/-ની મર્યાદામાં આ શિક્ષકોને વેતન અપાશે અને આ શિક્ષકો દરરોજ ૭ તાસ લેશે. પ્રવાસી શિક્ષકોના વેતનમાં વધારો કરવા રાજ્ય શાળા સંચાલક મહામંડળે શિક્ષણમંત્રી પાસે માંગણી કરી છે જેમાં પ્રાથમિકમાં શિક્ષકોને ૩૦૦ની જગ્યાએ ૪૫૦, માધ્યમિક શિક્ષકોને ૪૫૦ની જગ્યાએ ૬૦૦ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોને ૫૪૦ની જગ્યાએ ૯૦૦ રૂપિયા પ્રતિ દિન વેતન આપવામાં આવે. ૬ વર્ષ અગાઉ પગરનો દર નક્કી કરવામાં આવ્યો હતો તે હજુ યથાવત જ છે પરંતુ મોંઘવારી વધી છે તે પ્રમાણે પગરનો દર વધવો જાેઈએય્ઁજીઝ્ર મારફત સીધી ભરતીથી નિમણૂક પામેલા વિવિધ ૦૫ જેટલા અગત્યના વિષયોના કુલ ૧૩૬ જેટલા મદદનીશ પ્રાધ્યાપકોને સરકારી કોલેજાેમાં ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી દ્વારા નિમણુક હુકમો આપવામાં આવ્યા છે. જેમા અંગ્રેજી વિષયના ૩૭, અર્થશાસ્ત્ર વિષયના ૧૭, ઇતિહાસ વિષયના ૨૭, સમાજશાસ્ત્ર વિષયના ૨૪ અને રસાયણશાસ્ત્ર વિષયના ૩૧ જેટલા ઉમેદવારોનો સમાવેશ થાય છે. સરકારી આર્ટ્‌સ, કોમર્સ અને વિજ્ઞાન કોલેજાેમાં મોટા પ્રમાણમાં નિયમિત રીતે ભરતીઓ થવાને કારણે છેવાડાના વિસ્તાર વિદ્યાર્થીઓથી લઈ સમગ્ર ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ અને ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ મળશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/