fbpx
ગુજરાત

ક્રિપ્ટોમાંથી ડિસેમ્બરમાં ૧૪.૨૮ લાખ કરોડનું રોકાણ પાછું ખેંચાયું

ક્રિપ્ટોમાં રોકાણ મામલે ભારત વિશ્વમાં બીજા ક્રમે હોવાનો રિપોર્ટ ચેઈન એનાલિસિસે આપ્યો છે. સરકાર અમુક ચોક્કસ ક્રિપ્ટોને માન્યતા આપે તેવી અટકળો વચ્ચે સોલાના, કાર્ડાનો, શિબા ૈંદ્ગેં, સહિતના અલ્ટકોઈન્સમાં સેલિંગ પ્રેશર વધ્યું છે. એક ક્રિપ્ટો ઈન્વેસ્ટરે નામ નહિં આપવાની શરતે જણાવ્યા પ્રમાણે, સરકાર બિટકોઈન અને ઈથેરિયમ જેવી ટોચની ક્રિપ્ટોને મંજૂરી આપવાની શક્યતા વચ્ચે તેઓએ ટેધર સહિતના અલ્ટકોઈન્સમાં રોકાણ પાછું ખેંચ્યું છે. છેલ્લાં એક માસમાં ઉંચા વોલ્યુમમાં સેલિંગ થઈ રહ્યું હોવાથી ભારતીય ક્રિપ્ટો એક્સચેન્જીસ પર ડિપોઝિટ અને વિડ્રોલ સિસ્ટમમાં પડકારો વધ્યાં છે.

જાે ક્રિપ્ટો બિલને મંજૂરી મળે તો બિટકોઈન સિવાયની ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ મુકાવાની શક્યતાની ભીતિ રોકાણકારો અનુભવી રહ્યાં છે. ડિસેમ્બરમાં સેલિંગ પ્રેશર વધતાં બિટકોઈન અને ઈથેરિયમ અત્યારસુધી કુલ ૧૪.૮૬ ટકા સુધી તૂટ્યાં છે. બિટકોઈન ૫૭૦૦૫.૪૩ ડોલરની સપાટીથી માત્ર ચાર દિવસ (ચોથી ડિસેમ્બરે)માં ૧૪૧૩૧ ડોલરના કડાકા સાથે ૪૨૮૭૫ની નીચી સપાટીએ પહોંચ્યો હતો. જ્યારે ઈથેરિયમ પણ ૧૧ હજાર ડોલર તૂટી ૩૫૨૫ ડોલર થયો હતો. ફેડ સહિત વિશ્વની સેન્ટ્રલ બેન્કો દ્વારા વ્યાજદર વધારાને હાલ પુરતો સ્થગિત રખાયો, ઈકોનોમી ડેટામાં સુધારો, ઓમિક્રોનની ભીતિ સહિતના પરિબળો વચ્ચે ક્રિપ્ટો માર્કેટમાંથી ઈન્સ્ટીટ્યુશનલ ઈન્વેસ્ટર્સ દ્વારા મોટાપાયે વેચવાલી થઈ રહી છે. ક્રિપ્ટો એક્સચેન્જીસ પર રોજિંદા ૩ કરોડથી વધુ રોકાણકારો ક્રિપ્ટોમાં ટ્રેડિંગ કરે છે. ભારતીયોમાં બિટકોઈન કરતાં ઈથેરિયમની લોકપ્રિયતા વધી છે

. જેના પગલે ક્રિપ્ટો માર્કેટમાં ૭૦ ટકા હિસ્સો ધરાવતા બિટકોઈન્સનો સ્ટેક છેલ્લા એક વર્ષમાં ૩૦ ટકા ઘટી ૪૦ ટકા થયો છે. જ્યારે ઈથેરિયમનો સ્ટેક ૧૧ ટકાથી વધી ૨૧ ટકા થયો છે.કેન્દ્ર સરકાર ક્રિપ્ટો કરન્સી બિલ અંગે બિલ લાવશે તેવાં અહેવાલો વચ્ચે ભારતીય રોકાણકારોનું ક્રિપ્ટો માર્કેટમાં વેચાણમાં વધારો થયો છે. રોકાણ કરતાં અંદાજિત ૧૦.૫ કરોડ ક્રિપ્ટો ઈન્વેસ્ટર્સ અલ્ટકોઈન્સમાંથી રોકાણ પાછું ખેંચી રહ્યાં હોવાના અહેવાલો માર્કેટ એક્સચેન્જીસે આપ્યાં છે. ૬૦ ટકા હિસ્સો ધરાવતા અલ્ટકોઈન્સમાંથી ડિસેમ્બરમાં અત્યાર સુધી ૧૯ હજાર કરોડ ડોલર (રૂ. ૧૪.૨૮ લાખ કરોડ)નું રોકાણ પાછું ખેંચાયું છે. બિટકોઈન્સ સિવાયના ક્રિપ્ટો (અલ્ટકોઈન્સ)ની માર્કેટ કેપ ૧.૫૫ લાખ કરોડ ડોલરથી ઘટી હાલ ૧.૩૬ લાખ કરોડ ડોલર થઈ છે. ભારતમાં બિટકોઇન રોકાણકારોએ મંજૂરી નહીં મળે તેવા અહેવાલે છેલ્લા એકાદ પખવાડિયામાં અંદાજે રૂ. ૭૫૧૮૦ કરોડ (૧૦૦૦ કરોડ ડોલર)નું રોકાણ પાછુ ખેંચી લીધું હોવાના અહેવાલો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/