fbpx
ગુજરાત

અમદાવાદ વિવિધ સંસ્થા ઓના સહયોગથી ડે મેયર ગીતાબેનની ઉપસ્થિતિમાં સીમ્સ હોસ્પિટલના નિષ્ણાત તબીબી એવા એ ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

અમદાવાદ મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન નારણપુરા સાર્વજનિક ટ્રસ્ટ,માનવ અધિકાર સુરક્ષાસંઘ,સુમંગલમ્ સેવા ટ્રસ્ટ, જનસેવા ટ્રસ્ટના સહયોગથી સીમ્સ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા વિનામૂલ્યે રોગોનું નિદાન તા.૨-૧-૨૦૨૨ રવિવારે સવારે ૯-૦૦ થી ૧૨-૩૦ દરમ્યાન સંસ્કાર ભવન હોલ નારણપુરા ગામ, અમદાવાદ ખાતે કરાયું હતું જેનો નિ:શુલ્ક તપાસનો ૧૭૦ જેટલા લાભાર્થીઓએ  આર.બી.એસ,બી.પી,બી.એમ.આઈ,ઈ.સી.જી.,પી.એફટી, ડૉક્ટર કન્સલટેશની તેમજ  જનરલ ફીજીશીયન દ્વારા તપાસનો લાભ લીધો હતો આ જન સેવાના કાર્યને સફળ બનાવવાં ઉપરોક્ત સંસ્થાના  હોદ્દેદારો,યુવાન સ્વયં સેવક મિત્રો, અમદાવાદ મ્યુ.કોર્પોરેશનના ડે.મેયર શ્રીમતિ ગીતાબેન,નારણપુરા વોર્ડના કોર્પોરેટરો, સીમ્સ હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટરોની પ્રેરક પ્રોત્સાહન  હાજરી અને સહયોગથી સંપન્ન થયો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/