fbpx
ગુજરાત

ગાંધીનગર મનપા વિસ્તારમાં સૌથી વધુ કેસો નોંધાયા

ગાંધીનગર જિલ્લામાં કોરોનાના કેસ દિવસે દિવસે વધી રહ્યાં છે. કોરોનાની ઝપટમાં ૨ વર્ષ અને ૭ વર્ષની બાળકી તેમજ ૪ વર્ષ, ૬ વર્ષ અને ૬.૫ વર્ષનો ભુલકાઓ કોરોનાની ઝપટમાં આવ્યા છે. ગત ૩૦ એપ્રિલ-૨૦૨૧ના રોજ કોરોનાના ૩૩૧ કેસ જે સૌથી વધુ હતા. ત્યારબાદ ગુરુવારે ૨૪ કલાકમાં ૪૫૩ હાઇએસ્ટ કેસ નોંધાયા હતા. જાેકે, ગત ૧૩મી, જાન્યુઆરીને જિલ્લામાં ૧૬ જ કેસ, ૧૮ સાજા થયા અને ૧ દર્દીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આથી ૧૩ જાન્યુઆરી-૨૦૨૧ની સરખામણીએ ૧૩ જાન્યુઆરી-૨૦૨૨માં કેસનો વધારો ૨૮.૩૧૨ ગણો રહ્યો હતો. મનપા વિસ્તારમાંથી ૩૧૯ અને ગ્રામ્ય વિસ્તારમાંથી ૧૩૪ કેસ પ્રથમ વખત આટલા બધા નોંધાયા હતા. કોરોનાની ઝપટમાં ૨ વર્ષ અને ૭ વર્ષની બાળકી તેમજ ૪ વર્ષ, ૬ વર્ષ અને ૬.૫ વર્ષનો ભુલકાઓ કોરોનાની ઝપટમાં આવ્યા છે. જિલ્લાના ૭૬ વિદ્યાર્થીકોરોનામાં સપડાયા છે. જ્યારે કોરોનાની સારવારથી ગુરૂવારે વધુ ૯૦ દર્દીઓ સાજા થયા છે. મનપા વિસ્તારમાં સરગાસણમાંથી ૪૪, કુડાસણમાંથી ૩૮ કેસ નોંધાતા સંક્રમણનો દર વધુ રહ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/