fbpx
ગુજરાત

સુરત ઇન્ડોજર્મન સ્વાસ્થય કેન્દ્ર દ્વારા આયોજીત ઇન્ટરનેશનલ આયુર્વેદિક શિબિર ૪૨૧ શાળા ૧૦૮ સંસ્થા ના સહયોગ થી યોજાય

સુરતના ઇન્ડોજર્મન સ્વાસ્થય કેન્દ્ર દ્વારા આયોજીત ઇન્ટરનેશનલ આયુર્વેદિક શિબિરમા ૪૨૧ સ્કુલ ના બાળકોને તેમજ ૧૦૮ ટ્રસ્ટના સહયોગથી ૧૨  મોટા મંદિરો આશ્રમોમા છેલ્લા ૩ વષઁ થી કોરોના વોરીયઁસ તરીકે ફરજ બજાવતા સુરત ના હોમીયોપેથાચાયઁ ડો.જયશ્રીબેન પદમાણીએ રોગ પ્રતિકારક શક્તિ વધારતી જમઁનીથી મંગાવેલી તંદુરસ્ત દદીઓ પર ટ્રાયલ કરેલ સકસેસફુલ નિદોષ, અહિંસક, આડઅસરરહિત જડીબુટીઓનુ સુરતની કણઁ ભૂમી ત્રણ પાનના વડ,એ.કે.રોડ,રુસ્તમબાગ કાર્યાલય મા ૫૦૦૦ થી વધુ ભક્તો એ લાભ લીધેલ છે  તેમજ નિ:શુલ્ક નિદાન સારવાર આપવામાં આવેલ છે,હિન્દુ ધમઁમા જેમ તત્વજ્ઞાન સ્થિર છે,જન્મ,મૃત્યુ, જરા ,વ્યાધિ મુજબ દેશી આયુર્વેદિક મા હોમીયોપેથીક દવા સ્થિર છે તેમજ તેની કોઇ પ્રકારની આડ અસર પણ થતી નથી,અસાધ્ય રોગો પણ હોમીયોપેથીક દવાથી ૧૦૦% મટી શકે છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/