fbpx
ગુજરાત

ફ્રેન્ડ કેર ફાઉન્ડેશન ના સહયોગ થી સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશનના મનોદિવ્યાંગ બાળકો સાથે ઉજવાયો ૭૩મો પ્રજાસતાક પર્વ

અમદાવાદ ફ્રેન્ડ કેર ફાઉન્ડેશન ના  સહયોગ થી આજે સ્મિત ચાઇલ્ડ એજયુકેશન ના મનોદિવ્યાંગ બાળકો માટે ૭૩ માં પ્રજાસત્તાક દિનની ઊજવણી કરવામાં આવી જેમાં દરેક મનોદિવ્યાંગ બાળકો ને ટી શર્ટ… મોજા.. લંચ બોક્સ… વોટર બોટલ.. કંપાસ બોક્સ.. ને એજયુકેશન કીટ ને બિસ્કીટ આપવામાં આવ્યા… ને દરેક મનો દિવ્યાંગ બાળકો ને લંચ આપવામાં આવ્યું હતું સ્મિત ચાઈલ્ડ સંસ્થા ના મનોદિવ્યાંગ બાળકો એ પુરા અદબ સાથે ૭૩ માં પ્રજાસતાક પર્વ ની ઉજવણી કરી હતી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/