fbpx
ગુજરાત

માેટા સમાચાર: ફરી પેપર ફૂટ્યું, ધોરણ 10 અને ધાેરણ 12ની પરીક્ષાનું પેપર લીક થયું, પેપરના વીડીયાે અપલાેડ થયા

ગુજરાતમાં જાણે કે પેપર લીક થવાની ઘટનાઓ હવે સામાન્ય થઈ ગઈ હોય તેમ કેમ લાગી રહ્યું છે. અગાઉ સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર ફૂટ્યા છે.  હજુ જે મહેનત કરી રહ્યા છે  વિદ્યાર્થીઓના ભણતર સાથે ફરી ચેડા કરવાની શા માટે જરૂર પડી રહી છે. 

ધાેરણ 10 અને ધાેરણ 12ની પરીક્ષાનું પેપર ફૂટવાના સમાચાર સામે આવ્યા છે. સાેશિયલ મીડિયા પર આ પેપર ફૂટ્યું હાેવાનું બહાર આવ્યુ હતુ. તેમાં પણ ખાસ કરીને આ પેપર પ્રિલિમિનરી પરીક્ષાનું હતું જે યુટ્યુબ પરથી લીક થયું છે. પેપરના વીડીયાે સાેલ્વ કરતા અપલાેડ થતા ખળભળાટ મચ્યાે હતાે. 

જાે કે એવી પણ  વાત સામે આવી છે કે, આ પેપરાે નવનીત પ્રકાશનમાં છપાયા છે અને પેપર લીકના સમાચારાે વાયરલ થતા જે યુટ્યુબ ચેનલ પર આ વીડિયાે ફરતો થયો તે ચેનલ અને વીડિયાે ડીલીટ કરવામાં આવ્યા છે. 

જાે જે તે પ્રકાશનમાં આ પેપર છપાય છે તાે આ પ્રકાશનને જવાબદાર ગણી શકાય કેમ કે, અગાઉ ક્લાર્કના પેપરમાં પણ આ રીતે જ કાર્યવાહી ગૃહવિભાગે કરી હતી. શાળા વિકાસ સંકુલ હેઠળ લેવાતી પરીક્ષાનું પેપર લીક થતા વિદ્યાર્થીઓ પણ ચિંતિત છે અને તેમનામાં પણ બાેર્ડની પરીક્ષા પહેલા ભારે ચર્ચા ચાલી રહી છે. બે દિવસ પહેલા લીક થયેલા પેપર સંપૂર્ણ સાેલ્વ સાથે યુટ્યુબ પર લીક કરવામાં આવતા ચર્ચાઓ ચાલી રહી છે. 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/