fbpx
ગુજરાત

બેરોજગાર યુવાનોના જીવતરમાં ઝેર રેડનારુ બજેટ છે : જીગ્નેશ મેવાણી

રાજ્ય સરકારના બજેટને લઈને કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી એ આકરા પ્રહારો સરકાર પર કર્યા હતા. બજેટમાં રોજગારીનો કોઈ ઉલ્લેખ નથી કરાયો સ્મોલ અને મીડીયમ ઇન્ડસ્ટ્રીને ઉભી કરવા માટેનો કોઈ ઉલ્લેખ નથી. આદિવાસી અને દલિત સમાજ ને લઈને પણ કોઈ ઉલ્લેખ નથી કરાયો. મુસ્લિમ સમાજ માટે કોઈ એક પાઈ નો ઉલ્લેખ પણ આ બજેટમાં ઉપયોગ થયો નથી કરાયો. આ પ્રકારે સરકાર પર બજેટ બાદ તેમને આ પ્રકારે પ્રહાર કર્યા હતા. એક પછી એક એમ મોટાભાગના કોંગ્રેસ ના ધારાસભ્યોએ આ રીતે બજેટ ચૂંટણી લક્ષી છે તેવું કહ્યું હતું. આ પહેલા વીરજી ઠુમર, શૈલેષ પરમાર સહિતના તમામ ધારાસભ્યોએ વિરોધ કર્યો હતો.   જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, કહેવાતા અમૃત કાર્ડમાં બેરોજગાર યુવાનોના જીવતરમાં ઝેર રેડનારુ બજેટ એટલા માટે છે કેમકે આ બજેટમાં એકમાત્ર સરકારી નોકરી આપવાની વાત નથી. ખાલી પડેલા સરકારી મહેકમોમાં એક પણ વાત કરવામાં નથી આવી. ગુજરાતની અંદર પેપર લીક થતા હોય અને ગુજરાતનો બેરોજગાર યુવાન રોજગારીની તકો માટે રાહ જોતો હતો.    ગુજરાતનું બજેટ એક પણ પ્રકારની રોજગારી ઊભી કરવાની કે નવી ભરતીઓ ને લઇ કોઈ ઉલ્લેખ નથી કરાતો. ગુજરાતમાં છેલ્લા 15 થી 30 વર્ષમાં 35થી 40 ટકા નાની મોટી ઇન્ડસ્ટ્રી બંધ થઈ છે તેને પુનર્જીવિત કરવી તેને લઈને કોઈ બ્લુ પ્રિન્ટ કે પ્લાન કે જોવા નથી મળ્યો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/